GU/Prabhupada 1035 - હરે કૃષ્ણ જપ કરીને તમારા અસ્તિત્વની સાચી સમજણ પર આવો

Revision as of 00:25, 7 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


720403 - Lecture SB 01.02.05 - Melbourne

શા માટે હું પીડાઈ રહ્યો છું? શા માટે મારે જન્મ સ્વીકારો પડે છે? શ માટે મારે મૃત્યુ સ્વીકારવી પડે છે? શા માટે મારે રોગ સ્વીકારવો પડે છે? શા માટે મારે વૃદ્ધાવસ્થા સ્વીકારવી પડે છે?" આ સમસ્યાઓ છે. આ સમસ્યાઓ છે, અને આ સમસ્યાઓ મનુષ્ય જીવનમાં જ ઉકેલાઈ શકે છે, બિલાડીઓ અને કુતરાઓના જીવનમાં. તે ના થઈ શકે. તો અમારી વિનંતી છે કે તમે તમારું જીવન સફળ બનાવો. તમારા અસ્તિત્વની સાચી સમજણ પર આવો. અને આ ફક્ત જપ દ્વારા શક્ય છે હરે કૃષ્ણ, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે હરે/ હરે રામ, હરે રામ, રામ રામ...

આપનો ખૂબ ખૂબ આભાર.

હરે કૃષ્ણ