GU/720325 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 15:50, 10 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક જગતમાં ઊતરતી (અપરા) શક્તિનો કોઈ દેખાડો નથી; ફક્ત ચડિયાતી (પરા) શક્તિ છે, ચેતના, ચિદ્યવત(?). આધ્યાત્મિક જગત તેથી જીવિત જગત કહેવાય છે. આ અચેતન, અથવા નિર્જીવનું કોઈ પ્રાકટ્ય નથી. ત્યાં પણ ઘણી બધી વિભિન્નતાઓ છે, જેમ આપણે અહિયાં છે. પાણી છે, વૃક્ષો છે, ભૂમિ છે. નિર્વિષેશ નહીં, નિરાકાર નહીં - ત્યાં બધુ જ છે - પણ તે બધુ ચડિયાતી પરા શક્તિનું બનેલું છે. તેવું વર્ણિત છે કે યમુના નદી તેના મોજા સાથે વહે છે, પણ જ્યારે કૃષ્ણ યમુનાના તટ પર આવે છે, મોજા કૃષ્ણની વાંસળી સાંભળવા થોભી જાય છે."
720325 - ભાષણ ભ.ગી. ૭.૬ - મુંબઈ