GU/750807 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ ટોરોન્ટોમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 10:37, 16 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો વ્યક્તિ વાસુદેવને ભક્તિમય સેવામાં પ્રવૃત હોય, તો તે તરત જ વૈરાગી બને છે - ભૌતિક વસ્તુઓ માટે કોઈ આસક્તિ નહીં - અને જ્ઞાન. પણ મોટા ભાગના આ ધૂર્તો, તેઓ અભક્તો છે. કહેવાતા મહંત, તે મહંત નથી - મોહંધ છે, 'મોટો આંધળો'. તો તે મુશ્કેલી છે. કૃષ્ણ ભાવનામૃત આંદોલન દરેક વ્યક્તિને વાસુદેવની ભક્તિમય સેવાના સ્તર પર લાવવા માટે છે. પછી તે બધુ ઠીક થશે. બીજા સ્તરો સફળ નહીં થાય. ફક્ત દેખાડો. તે હકીકત નથી."
750807 - સવારની લટાર - ટોરોન્ટો