GU/700427 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 08:30, 27 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં એક તક છે તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારા જીવનના બધા સમસ્યાઓનો ઉકેલ કાઢી શકો છો.નહીંતર,ત્યારે ફરીથી જન્મ અને મૃત્યુના ચક્રમાં જઈને,૮૪,૦૦,૦૦૦.કેટલા બધા લાખો,લાખો વરસ લાગશે ફરીથી પાછા આવવા માટે.જેમ કે સૂર્ય કિરણો તમે જુઓ છો દરેક ચોવીસ કલાકના પછી...બાર કલાક,ચોવીસ કલાક,સવારે.બધાની એક પદ્ધતિ છે.પદ્ધતિ.જો તમે ઉન્નત થાવાનો આ તકને ગુમાવી દેશો,ત્યારે ફરીથી તમે આ વિધિમાં પાછા આવી જાવો છો.પ્રકૃતિનો નિયમ ખૂબજ મજબૂત છે.દૈવી હી એષા ગુણમયિ(BG 7.14).જેટલા જલ્દીથી તમે કૃષ્ણને શરણાગત થાશો,મામ એવ યેં પ્રપધ્યન્તે માયામ એતામ તરંતી તે.તેવો વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિના આ પદ્ધતિના પારે જઈ શકે છે."
700427 - ભાષણ ISO Invocation - લોસ એંજલિસ