GU/700430b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 08:54, 27 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે સુધી આપણી વાત છે,આપણને પ્રચાર કરવો પડે છે.તે ભક્તિમય જીવનનો બીજો સ્તર છે.બીજા સ્તર ઉપર,ભગવાનને પ્રેમ કરવો જ નહિ,પણ તે ભક્તો સાથે મિત્રતા બનાવવું જે ભગવાનને પ્રેમ કરે છે.તે સમાજ છે.આપણો સમાજ છે ભક્તોનો.આપણને ભગવાનને કેવી રીતે પ્રેમ કરવું તેનો અભ્યાસ જ નથી કરવું જોઈએ,પણ સાથે સાથે ભક્તો સાથે મિત્રતા અને પ્રેમ પણ કરવું જોઈએ.અને પછી જે લોકો અણજાણ છે,જે સમજતા નથી કે કૃષ્ણ શું છે,આપણે પ્રચાર કરીશું.અને જે લોકો નાસ્તિક છે,ભગવાનના વિરોધી છે,આપણે તેમનાથી દૂર રહેશું."
700430 - ભાષણ ISO 01 - લોસ એંજલિસ