GU/700508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:33, 27 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચૈતન્ય મહાપ્રભુની આ સિદ્ધાંત,કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ.એક જીવ શાશ્વત રીતે કૃષ્ણનો દાસ છે,ભલે તે માને છે કે નથી માનતો.તેનો કોઈ વાંધો નહિ.તે એક સેવક છે.જેમ કે કોઈ પણ નાગરિક કાનૂન-પાલન કરનાર છે અથવા રાષ્ટ્રના આધીન છે.તે તેમ કહી શકે છે કે,"હું રાજ્ય માટે કોઈ પણ પરવાહ નથી કરતો,"પોલીસ દ્વારા,સેના દ્વારા,તેમને બળપૂર્વક સ્વીકાર કરવું પડે છે.તો કોઈ વ્યક્તિને જબરદસ્તી કૃષ્ણને સ્વામિના રીતે સ્વીકાર કરવું પડે છે,અને બીજો સ્વેચ્છાથી સેવા આપે છે.તે અંતર છે.પણ કોઈ પણ કૃષ્ણના સેવાથી મુક્ત નથી.તે સંભવ નથી."
700508 - ભાષણ ISO 06 - લોસ એંજલિસ