GU/700703c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:21, 28 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે લોકો ભૌતિકવાદી વ્યક્તિઓ છે,તેમના પાસે કેટલા બધા હજારો વિષયો છે,અને,ભલે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ,થોડા સમયે આપણને કેટલા બધા બિનજરૂરી વાતો સાથે વહેવાર કરવું પડે છે.પણ ધ્યાન રાખો કે આપણા બિનજરૂરી વાતો અને બીજાના બિનજરૂરી વાતો એક જ નથી છે,કારણ કે ભલે અમે થોડા સમયે બિનજરૂરી વાતો કરે છીએ,પણ લક્ષ્ય કૃષ્ણ છે."
700703 - ભાષણ SB 02.01.01-6 - Partial Recording - લોસ એંજલિસ