GU/700705b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:37, 28 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃપા કરીને આ વાત સમજવાનો પ્રયત્ન કરો કે બધા સેવક છે.તમારા રાષ્ટ્રપતિ પણ દેશના સેવક છે.પણ કોઈ પણ વ્યક્તિ એમ નથી કહી શકતો કે,'હું કોઈનો પણ સેવક નથી'.તે સેવક છે,પણ વાસ્તવમાં તે એમ નથી જાણતો કે તે પરમ ભગવાનનો સેવક છે.તે તેનો અજ્ઞાન છે.અમે આ અજ્ઞાનને મટાવીયે છીએ,કે'તમે સેવક છો,પણ તમે માનો કે તમે ભગવાનના સેવક છો.તે તમારા જીવનને સફળ બનાવશે.'બસ એટલું જ.તેથી હું કહું છું કે અમારા પાસે અસંખ્ય અનુયાયીયો છે.થોડા લોકો માને છે,અને થોડા લોકો માનતા નથી.તે મુશ્કેલી છે.પણ જો કોઈ મારા પાસે આવશે,હું તેને માનવા માટે મજબૂર કરીશ.હા."
700705 - ભાષણ Festival Ratha-yatra and Press Conference - સાન ફ્રાન્સિસ્કો‎