GU/701215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 14:01, 28 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ યમ વાપી સ્મરણ લોકે ત્યજતી અંતે કલેવરમ.આ અભ્યાસ એટલે કે મૃત્યુના સમયે જો આપણે કૃષ્ણને,નારાયણને, સમજી શકી છીએ,ત્યારે તેનું આખું જીવન સફળ છે.મૃત્યુના સમયે.કારણ કે માનસકિતા,મૃત્યુના સમયે તેના મનનો ભાવ,તેને આવતા જીવનમાં લઇ જાશે.જેમ કે પવન દ્વારા ગંધ વાહિત થાય છે,તેમજ,મારી માનસિકતા મને બીજા પ્રકારના દેહમાં લઇ જાશે.જો મેં મારી માનસિકતાને વૈષ્ણવ,શુદ્ધ ભક્તના રૂપે તૈય્યાર કરી લીધું છે,ત્યારે હું તરત જ વૈકુંઠ સ્થાનાંતરિત થઇ જઈશ.જો મેં મારા મનને સાધારણ કર્મીની જેમ બનાવ્યું છે,ત્યારે મને આ ભૌતિક જગતમાં રેહવું પડે છે જે પ્રકારના માનસિકતા મેં બનાવેલું છે,તેને ભોગવા માટે."
701215 - ભાષણ SB 06.01.27 - ઈન્દોર