GU/701216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 14:06, 28 January 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણની પૂજા/અર્ચના થઇ શકે છે,કૃષ્ણને પ્રેમ કરી શકાય છે,કોઈ પણ ક્ષમતામાં.એમ લાગતું છે કે ગોપીયો કૃષ્ણને કામવશ,કામના ઈચ્છાથી પ્રેમ કર્યું,અને શિશુપાલ કૃષ્ણને ક્રોધમાં સ્મરણ કર્યું હતું.કામાત ક્રોધાંત ભયાત.અને કંસે કૃષ્ણને હંમેશા ભયથી સ્મરણ કરેલું હતું.અને અવશ્ય તે ભક્ત ન હતા.ભક્ત એટલે કે તેમને હંમેશા કૃષ્ણ પ્રતિ અનુકૂળ ભાવ હોવું જોઈએ,શત્રુનો ભાવ નહિ.પણ કૃષ્ણ એટલા દયાળુ છે,જો કોઈ તેમને શત્રુના ભાવથી પણ વ્યવસ્થિત છે,તેને પણ મુક્તિ મળી જાય છે."
701216 - ભાષણ SB 06.01.27-34 - સુરત‎