GU/670111b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 14:16, 27 December 2019

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો કૃ દરેક વસ્તુનો સ્રોત છે, તો પછી જો તમે કૃને પ્રેમ કરો છો, તો તમે બ્રહ્માંડને પ્રેમ કરો છો. ખરેખર તેવું છે. જો તમે તમારા પિતાને પ્રેમ કરો છો, તો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરો છો. માની લો કે આપણે વિદેશી દેશમાં છીએ, અને અહીં એક સજ્જન ભારત છે, ભારતનો છે; હું ભારતનો છું. તેથી સ્વાભાવિક રીતે આપણે પૂછીએ, "ઓહ, તમે ભારતથી આવ્યા છો? તમે ભારતના કયા ભાગમાં આવો છો? "તે વ્યક્તિ માટે કેમ આકર્ષણ? કેમ કે હું ભારતને પ્રેમ કરું છું.અને કારણ કે તે ભારતીય બને છે, તેથી હું તેને પ્રેમ કરું છું. તેથી પ્રેમ મૂળથી શરૂ થાય છે. "
670111 - ભાષણબિગ ૧૦.૦૮ - ન્યુ યોર્ક‎