GU/691222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 14:49, 15 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સફળ જીવન એટલે આપણી ચેતનાને કૃષ્ણ ભાવનમ્રિત પરિવર્તિત કરવી. તે સફળતા છે. લબ્દ્ધ સુ-દુર્લભ ઇદં બહુ-સમ્ભવંતે.આપણે ઘણા પછી, ઘણા જન્મો, મનુષ્યમ, જીવનનું આ માનવ સ્વરૂપ મેળવ્યું છે. તેથી તંત્ર કહે છે તૃષ્ણાંત યેતા. હું ખૂબ પ્રસન્ન છું. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ, તમે ભાગ્યશાળી છો. હું તમને બફાવતો નથી. ખરેખર તમે ભાગ્યશાળી છો. તમે યોગ્ય સ્થળે આવ્યા છો, જ્યાં તમે કૃષ્ણ ભાવનમ્રિત શીખી શકો છો. આ જીવનનો સૌથી મોટો વરદાન છે."
691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫- બોસ્ટન‎