GU/701222 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 11:13, 19 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી દરેક ધર્મ, કોઈપણ ધર્મનો ઉચ્ચતમ સિધ્ધાંત ત્યાં વૈષ્ણવીટસ અથવા કૃષ્ણ ભાવનમ્રિત અનુયાયીઓ છે. કોઈપણ શ્રેષ્ઠ વસ્તુ, કોઈપણ ધર્મમાં, તમને કૃષ્ણ ભાવનમ્રિત મળશે. તેથી તે સંપૂર્ણ છે. બુદ્ધ ધર્મ આહિસ્સો શીખવે છે; કૃષ્ણ ભવનમ્રિત લોકો અહિંસક છે. ભગવાન ઈસુ ભગવાનનો પ્રેમ શીખવે છે; તેઓ ભગવાનના શ્રેષ્ઠ પ્રેમી છે. અને હિન્દુ ધર્મ મુક્તિ શીખવે છે; તેઓ છે ... જલદી તેઓ કૃષ્ણ સભાન બનશે, તરત જ તેઓ મુકત થઈ જાય છે. તરત જ, તરત."
701222 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૧.૪૦ - સુરત‎