GU/701226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 15:27, 14 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેઓ ખરેખર બુદ્ધિશાળી છે, સર્વ-ધર્મન પરિત્યજ્ય મમ એકં ( ભ.ગી ૧૮.૬૬), તે કૃષ્ણની ઉપાસના કરે છે, તે બધુ જ છે. તે ખરેખર બુદ્ધિશાળી છે, કારણ કે તેનું પરિણામ કાયમી છે. જો કોઈ કૃષ્ણની પૂજા કરે છે તો તે સિસ્ટમ પર, પછી ત્યાક્ત્વા દેહમ પુનર જનમ નાઈતિ (ભ.ગી ૪.૯). તે ઉપાય છે. તેથી આ શરીર પછી, તે હવે આ ભૌતિક જગતમાં નથી આવવાનો. તેથી તે વાસ્તવિક ઉપાય છે જીવનનું."
701226 - ભાષણ શ્રી ભ ૦૬.૦૧.૪૪ - સુરત‎