GU/710321 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 13:47, 16 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેમનું કર્તવ્ય છે કે તેઓ મને આદર આપે, જેટલું આદર કૃષ્ણ આપે છે; કરતાં વધુ. તે તેમની ફરજ છે. પણ મારું કર્તવ્ય એ નથી કે ઘોષણા કરો કે હું કૃષ્ણ બની ગયો છું. તો પછી તે માયાવાદી છે. પછી તે ગયો, બધું ચાલ્યો ગયો. આધ્યાત્મિક ગુરુ ભગવાનનો સેવક છે, અને કૃષ્ણ ભગવાન છે, અને કારણ કે સંપૂર્ણ ક્ષેત્રમાં સેવક અને ગુરુ વચ્ચે કોઈ ભેદ નથી . . . ત્યાં ભેદ છે. સેવક હંમેશા જાણે છે કે "હું સેવક છું" અને ગુરુ જાણે છે કે "હું ગુરુ છું", છતાં પણ કોઈ ભેદ નથી. તે નિરપેક્ષ છે."
710321 - વાર્તાલાપ - મુંબઈ‎