GU/710330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:06, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિભાજિત ઉર્જા તમે ખૂબ જ સરળતાથી સમજી શકો છો. જેમ હું બોલું છું અને તે ટેપ રેકોર્ડરમાં રેકોર્ડ કરવામાં આવી રહ્યું છે. જ્યારે ટેપ રેકોર્ડર ફરીથી ચલાવવામાં આવશે, ત્યારે તમે જાણશો કે હું ફરીથી બોલું છું. પરંતુ તે બોલવું અને મારું વર્તમાન બોલવું જુદું છે. તેથી બોલતા ઉર્જા અલગ પડે છે. હવે હું સીધો બોલું છું. તે અલગ નથી. પરંતુ જ્યારે તે અન્ય બાબતમાં સ્થાનાંતરિત થાય છે, તે ઉર્જા અલગ પડે છે."
710330 - ભાષણ ભ.ગી. ૦૭.૦૪-૫ - મુંબઈ‎