GU/710401 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 12:25, 17 September 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ દરેક જગ્યાએ હાજર છે, કારણ કે તેની શક્તિઓ પર, તેના પર બધું જ આરામ છે. મોટા કારખાનાની માફક પ્રોપ્રાઇટર ફેક્ટરીની બહાર હોઇ શકે, પણ દરેક કામદાર જાણે છે કે "આ ફેક્ટરી આવી અને આવી વ્યક્તિની છે." કારણ કે કામદાર દ્વારા હંમેશા ફેક્ટરીના પ્રોપરાઇટરની સભાનતા હોવી શક્ય છે, તે જ રીતે, દરેક પ્રવૃત્તિમાં દરેક માટે કૃષ્ણ સભાન બનવું શક્ય છે. તે જ ફિલસૂફી છે જેનો આપણે આખા વિશ્વમાં પ્રચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. "
710401 - ભાષણભ.ગી. ૦૭.૦૭ - મુંબઈ‎