GU/731028 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 15:47, 5 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક વ્યક્તિ ભગવાન ચેતના અથવા કે ચેતનાના અભાવે પીડાય છે. તેથી આ કૃષ્ણ ચેતનાનું વિતરણ કરવું તે સૌથી મોટો માનવતાવાદી કાર્ય, કલ્યાણકારી પ્રવૃત્તિ છે. તેથી તે ભારતીયોનું કર્તવ્ય હતું. ભારત-ભુમીતે મનુષ્ય-જન્મ હાઇલા યાર.ભારતમાં કોઈ પણ વ્યક્તિએ જેમણે જન્મ લીધો છે, તેની ફરજ છે કે તે કૃષ્ણ ચેતના બનીને પોતાનું જીવન પૂર્ણ કરે અને તેને આખી દુનિયામાં વહેંચી દે. તે તેની ફરજ છે. પરંતુ તેઓ કરી રહ્યા નથી. કોઈ રીતે અથવા અન્ય રીતે, મેં કેટલાક આ યુરોપિયન અને અમેરિકનોને એકત્રિત કર્યા છે. તેઓ આ આંદોલનમાં મદદ કરી રહ્યા છે."
731028 - ભાષણ ભ.ગી. ૧૫.૦૧ - વૃંદાવન‎