GU/731102 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Categor...") |
(No difference)
|
Revision as of 12:32, 9 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ભગવદ્ ગીતામાં રાજકારણ, સમાજશાસ્ત્ર, ધર્મ, ફિલસૂફી બધું જ સમાયેલું છે. તેથી આ સંસ્કૃતિ ફેલાવવી જોઈએ; આ ભારતની સંસ્કૃતિ, મૂળ સંસ્કૃતિ ફેલાવવી જોઈએ. અને આપણે તે પ્રયાસ કરી રહ્યા છીએ. અને તે સફળ થઈ રહ્યું છે." |
731102 - વાર્તાલાપ - દિલ્લી |