GU/750721 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 17:18, 11 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દુ:ખ છે. પણ તમે ચંદ્ર ગ્રહ પર જાઓ. . . આ ભાગવત છે. તમારા ચંદ્ર ગ્રહ પર જતાં પહેલાં, અહીં માહિતી છે, "જ્યાં પણ તમે જાઓ, લુચ્ચો, આ વસ્તુઓ અનુસરશે, જનમ-મિત્યુ-જાર-વ્યાધિ (શ્રી.ભ. ૧૩.૯), અને અસુવિધાઓ તમને ભોગવવી પડશે. "તેથી એક છે. એક જે હોશિયાર છે, તે પછી," મને વાસ્તવિક સુખ ક્યાં મળશે? "તે કૃષ્ણ છે. તેથી કૃષ્ણ સભાન બનવા માટે ખૂબ, ખૂબ હોશિયાર બનવું જરૂરી છે."
731101 - વાર્તાલાપ A - દિલ્લી‎