GU/690216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 16:20, 16 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેસમ એવાનુંકામપરથં
અહં અજ્ઞાન-જામ તામહઃ
નાસાયમય આત્મા-ભાવ-સ્થળો
જ્ઞાન-દીપેન ભાસ્વતા

(ભ.ગી. ૧૦.૧૧) 'જેઓ હંમેશાં મારી સેવામાં રોકાયેલા હોય છે, ફક્ત તેમને વિશેષ કૃપા બતાવવા માટે, 'તેસમ એવાનુંકામપરથં, અહં અજ્ઞાન-જામ તામહઃ નાસાયમય , 'હું જ્ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના તમામ પ્રકારના અંધકારને હરાવીશ'. તો કૃષ્ણ તમારી અંદર છે. અને જ્યારે તમે ભક્તિ પ્રક્રિયા દ્વારા કૃષ્ણતાથી નિષ્ઠાપૂર્વક શોધશો, જેમ કે ભગવદ ગીતામાં જણાવ્યું છે, ત્યારે તમે અઢાર અધ્યાયમાં જોશો, ભક્ત્યા મમ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫): "કોઈ પણ મને આ ભક્તિ પ્રક્રિયા દ્વારા ખાલી સમજી શકે છે."

690216 - ભાષણ ભ.ગી. ૦૬.૧૩-૧૫ - લોસ એંજલિસ