GU/680911 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680911BG-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ સભાન વ્યક્તિ મૂર્ખ ન હોવું જોઈએ. જો તેને સમજાવવું જરૂરી છે કે આ સાર્વત્રિક ગ્રહો કેવી રીતે તરતા હોય છે, આ માનવ શરીર કેવી રીતે ફરે છે, જીવનની કેટલી જાતિઓ, કેવી રીતે વિકસિત થઈ રહી છે ... આ બધું વૈજ્ઞાનિક જ્ઞાન છે- ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બધું. તેથી કૃ કહે છે,યાજ જસત્વ : જો તમે આ જ્ઞાન, કૃષ્ણ ચેતનાને સમજો છો, તો તમારે જાણવાનું કંઈ નહીં હોય. તેનો અર્થ એ કે તમારી પાસે સંપૂર્ણ જ્ઞાન હશે.''|Vanisource:680911 - Lecture BG 07.02 - San Francisco|680911 - ભાષણ બિગ ૦૭.૦૨- સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680910b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680910b|GU/680911b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|680911b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680911BG-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ મૂર્ખ ન હોવો જોઈએ. જો તેને તે સમજાવવાની જરૂર પડે કે આ વિશ્વના ગ્રહો કેવી રીતે તરે છે, આ માનવ શરીર કેવી રીતે ફરી રહ્યું છે, જીવનની કેટલી યોનીઓ, કેવી રીતે તે વિકસિત થઈ રહી છે... આ બધું વૈજ્ઞાનિક જ્ઞાન છે - ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બધું. તેથી કૃષ્ણ કહે છે, યજ જ્ઞાત્વા: જો તમે આ જ્ઞાન, કૃષ્ણ ભાવનામૃતને સમજો છો, તો તમારે કશું જાણવાનું બાકી રહેતું નથી. તેનો અર્થ એ કે તમારી પાસે પૂર્ણ જ્ઞાન હશે. આપણે જ્ઞાન પાછળ દોડી રહ્યા છીએ, પણ જો આપણે કૃષ્ણ ભાવનામૃતના જ્ઞાનમાં હોઈશું, અને જો આપણે કૃષ્ણને જાણીએ છીએ, તો બધા જ જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે."|Vanisource:680911 - Lecture BG 07.02 - San Francisco|680911 - ભાષણ ભ.ગી. ૦૭.૦૨- સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 07:59, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ મૂર્ખ ન હોવો જોઈએ. જો તેને તે સમજાવવાની જરૂર પડે કે આ વિશ્વના ગ્રહો કેવી રીતે તરે છે, આ માનવ શરીર કેવી રીતે ફરી રહ્યું છે, જીવનની કેટલી યોનીઓ, કેવી રીતે તે વિકસિત થઈ રહી છે... આ બધું વૈજ્ઞાનિક જ્ઞાન છે - ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, બધું. તેથી કૃષ્ણ કહે છે, યજ જ્ઞાત્વા: જો તમે આ જ્ઞાન, કૃષ્ણ ભાવનામૃતને સમજો છો, તો તમારે કશું જાણવાનું બાકી રહેતું નથી. તેનો અર્થ એ કે તમારી પાસે પૂર્ણ જ્ઞાન હશે. આપણે જ્ઞાન પાછળ દોડી રહ્યા છીએ, પણ જો આપણે કૃષ્ણ ભાવનામૃતના જ્ઞાનમાં હોઈશું, અને જો આપણે કૃષ્ણને જાણીએ છીએ, તો બધા જ જ્ઞાનનો સમાવેશ થઈ જાય છે."
680911 - ભાષણ ભ.ગી. ૦૭.૦૨- સાન ફ્રાન્સિસ્કો‎