GU/Prabhupada 0099 - કેવી રીતે કૃષ્ણ દ્વારા માન્ય બનવું: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0099 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:GU-Quotes - in India]]
[[Category:GU-Quotes - in India]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0098 - કૃષ્ણના સૌંદર્યથી આકર્ષિત થાઓ|0098|GU/Prabhupada 0100 - આપણે શાશ્વત રીતે કૃષ્ણથી સંબંધિત છીએ|0100}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 15: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|412rhyeSSuM|How to Become Recognized by Kṛṣṇa - Prabhupāda 0099}}
{{youtube_right|DlCP7v3K42I|કેવી રીતે કૃષ્ણ દ્વારા માન્ય બનવું<br /> - Prabhupāda 0099}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


<!-- BEGIN AUDIO LINK -->
<!-- BEGIN AUDIO LINK -->
<mp3player>http://vaniquotes.org/w/images/730927BG.BOM_clip.mp3</mp3player>
<mp3player>https://s3.amazonaws.com/vanipedia/clip/730927BG.BOM_clip.mp3</mp3player>
<!-- END AUDIO LINK -->
<!-- END AUDIO LINK -->


Line 27: Line 30:


<!-- BEGIN TRANSLATED TEXT -->     
<!-- BEGIN TRANSLATED TEXT -->     
જો કે બધાજ માણસો બોમ્બે અથવા કોઈ પણ શહેર માં હોવા છતાય તેઓ જુદા જુદા પ્રકાર ના માણસો હોય છે. તેજ પ્રમાણે બધી જીવિત વ્યક્તિઓ સરખા ગુણ વાળી હોતી નથી. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. અને તેમાંના કેટલાક તમસ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે તેથી જેઓ અજ્ઞાન માં હોય, તેઓ માત્ર પાણી માં ઘટી જેવા છે. જેમ અગ્નિ પાણી ઉપર પડે છે તો તરતજ સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય. અને સુખી ઘાસ, જો અગ્નિ નો એક તણખો પડે, સુખી ઘાસ નો ફાયદો ઉઠાવીને, આગ સળગે છે. તે ફરી આગ બને છે. તેજ પ્રમાણે જેઓ સત્વ ગુણ માં સંસર્ગ ધરાવતા હોય છે તેઓ સરળતાપૂર્વક કૃષ્ણ ભાવના જાગૃત કરે છે કારણ કે ભગવદ ગીતા માં કહ્યું છે કે, યેષામ ત્વ અંત ગતમ પાપમ. શા માટે લોકો આ મંદિર માં આવતા નથી ? કારણ કે મુસીબત એ છે કે અમુક લોકો પુરેપુરી અજ્ઞાનતા માં છે ના મમ દુશ્ક્રીતી નો મૂળા પ્રપદ્યન્તે નરાધમાહ (ભ. ગી. ૭.૧૫) તેઓ નહિ આવી સકે. જેઓ પાપ મય પ્રવૃત્રીઓ માં રચાયેલા છે, તેઓ કૃષ્ણ ભાવનામૃત ની કદર નહિ કરી શકે. તે શક્ય નથી. પરંતુ તે તક દરેક ને આપવામાં આવી છે. અમે પટાવીએ છે "ભલા, અહી આવો। .... ભલા અહી..." કૃષ્ણ ભગવાન વતી આ અમારું કર્તવ્ય છે જેમ કૃષ્ણ ભગવાને પોતે ભગવદ ગીતા ના શિક્ષણ માટે આવે છે અને દરેક ને કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય માંમ એકમ શરણં વ્રજ (ભ. ગી. ૧૮.૬૬) અમારું કર્તવ્ય તે છે તેથી કૃષ્ણ ખુબજ આનંદ પામે છે " વાહ આ લોકો મારા વતી કર્તવ્ય કરી રહ્યા છે. મારે ત્યાં જવાની જરૂર નથી તેઓએ મારું કર્તવ્ય સંભાળી લીધું છે. અમે કર્તવ્ય માટે શું કહી રહ્યા છે. અમે લોકો ને ફક્ત કહીએ છે " ભલા કૃષ્ણ ભગવાનના શરણે થાઓ" તેથી અમે ખુબ જ પ્રિય છે. કૃષ્ણ કહે છે. ન ચ તસ્માન મનુષ્યે શુ કશ્ચિન મેં પ્રિય કૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯) અમારું કર્તવ્ય છે ક કેમ કરી ને કૃષ્ણ દ્વારા પ્રમાણિત થઈએ. કોઈ કૃષ્ણ ભાવના નો અંગીકાર કરે છે ક નહિ તે બાબતે અમને ચિંતા નથી લોકો ને સમજવાની ફરજ અમારી છે. બધું તે છે. " મારા વહાલા સાહેબ, અહી આવો, કૃષ્ણ ના વિગ્રહ ના દર્શન કરો, પ્રણામ પાઠવો, પ્રશાદ ગ્રહણ કરો અને ઘરે પ્રસ્થાન કરો " પરંતુ લોકો સહમત થતા નથી. શા કારણે? હવે, જેઓ પાપમય પ્રવૃતિઓ માં છે તે લોકો આ કર્તવ્ય ને લઈ શકે નહીં. તેથી કૃષ્ણ કહે છે , યેષામ ત્વ અંત ગતમ પાપમ જેણે તેની પાપમય પ્રવૃતિઓ બંધ કરી છે તે જ યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ પાપમય પ્રવૃતિઓ માંથી કોણ મુક્ત થઈ શકે? જે હમેશા પવિત્ર પ્રવૃતિઓમાં રચેલા છે તે જો તમે પવિત્ર પ્રવૃતિઓ માં હમેશા રચેલા હોય તો પાપમય પ્રવૃતિઓ આચરવા ની તક જ ક્યાં રહે? તેથી કૃષ્ણ મહા મંત્ર નું રટણ કરવું તે જ પવિત્ર પ્રવૃત્તિ છે જો તમે હમેશા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, માં રચેલા હો, જો તમારું મન હમેશા કૃષ્ણ ભાવના માં રચેલું રહે તો પછી બીજી વસ્તુઓ ને તમારા મન માં રહેવાનો અવકાશ નથી. કૃષ્ણ ભાવનાની પધતી છે જેવા આપણે કૃષ્ણ ને ભૂલીએ તરતજ માયા છે તે જકડી લે છે
જો કે બધાજ માણસો બોમ્બે અથવા કોઈ પણ શહેરમાં હોવા છતાય તેઓ જુદા જુદા પ્રકારના માણસો હોય છે, તેજ પ્રમાણે બધ જીવો સરખા ગુણો વાળા હોતા નથી. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, તેમાંના કેટલાક રજોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, અને તેમાંના કેટલાક તમોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. તેથી જેઓ અજ્ઞાનમાં હોય, તેઓ માત્ર પાણીમાં પડેલાની જેમ છે. જેમ અગ્નિ પાણી ઉપર પડે છે, તો સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય છે. અને સુખી ઘાસ, જો અગ્નિનો એક તણખો પડે, સુખી ઘાસનો ફાયદો ઉઠાવીને, આગ સળગે છે. તે ફરી આગ બને છે.  
 
તેજ પ્રમાણે, જેઓ સત્વગુણમાં સંસર્ગ ધરાવતા હોય છે તેઓ સરળતાપૂર્વક તેમની કૃષ્ણ ભાવના જાગૃત કરે છે. કારણકે ભગવદ ગીતામાં કહ્યું છે કે, યેષામ ત્વ અંત ગતમ પાપમ ([[Vanisource:BG 7.28 (1972)|ભ.ગી. ૭.૨૮]]). શા માટે લોકો આ મંદિરમાં આવતા નથી? કારણ કે મુશ્કેલી એ છે કે અમુક લોકો પુરેપુરી અજ્ઞાનતામાં છે. ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: ([[Vanisource:BG 7.15 (1972)|ભ.ગી. ૭.૧૫]]). તેઓ નહીં આવી શકે. જેઓ પાપમય પ્રવૃત્તિઓમાં છે, તેઓ કૃષ્ણ ભાવનામૃતની કદર નહીં કરી શકે. તે શક્ય નથી. પરંતુ તે તક દરેકને આપવામાં આવે છે. આપણે સમજાવીએ છીએ "મહેરબાની કરીને અહી આવો. મહેરબાની કરીને..." કૃષ્ણ ભગવાન વતી આ આપણું કર્તવ્ય છે. જેમ કૃષ્ણ ભગવાન પોતે ભગવદ ગીતાના શિક્ષણ માટે આવે છે અને દરેકને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]), આપણું કર્તવ્ય તે છે.
 
તેથી કૃષ્ણ ખુબજ આનંદ પામે છે "ઓહ, આ લોકો મારા વતી કાર્ય કરી રહ્યા છે. મારે ત્યાં જવાની જરૂર નથી. તેઓએ મારું કર્તવ્ય સંભાળી લીધું છે." આપણે કર્તવ્ય માટે શું કહી રહ્યા છે. આપણે લોકોને ફક્ત કહીએ છીએ "મહેરબાની કરીને કૃષ્ણના શરણે થાઓ." તેથી આપણે ખુબ જ પ્રિય છીએ. કૃષ્ણ કહે છે. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ: ([[Vanisource:BG 18.69 (1972)|ભ.ગી. ૧૮.૬૯]]). આપણું કર્તવ્ય છે કે કેવી રીતે કૃષ્ણ દ્વારા પ્રમાણિત થઈએ.  
 
કોઈ કૃષ્ણ ભાવનાનો અંગીકાર કરે છે કે નહીં તે બાબતે આપણને ચિંતા નથી. આપણું કર્તવ્ય લોકોને સમજાવવાનું છે, બસ તેટલું જ. "મારા વહાલા સાહેબ, અહી આવો, કૃષ્ણના વિગ્રહના દર્શન કરો, પ્રણામ પાઠવો, પ્રસાદ ગ્રહણ કરો, અને ઘરે પ્રસ્થાન કરો." પરંતુ લોકો સહમત થતા નથી. શા કારણે? હવે, જેઓ પાપમય પ્રવૃતિઓમાં છે તે લોકો આ કાર્યને લઈ શકે નહીં.  
 
તેથી કૃષ્ણ કહે છે, યેષામ ત્વ અંત ગતમ પાપમ ([[Vanisource:BG 7.28 (1972)|ભ.ગી. ૭.૨૮]]). જેણે તેની પાપમય પ્રવૃતિઓ બંધ કરી છે તે જ. યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ ([[Vanisource:BG 7.28 (1972)|ભ.ગી. ૭.૨૮]]). પાપમય પ્રવૃતિઓમાંથી કોણ મુક્ત થઈ શકે? જે હમેશા પવિત્ર પ્રવૃતિઓમાં વ્યસ્ત છે તે. જો તમે પવિત્ર પ્રવૃતિઓમાં હમેશા વ્યસ્ત હોવ તો પાપમય પ્રવૃતિઓ આચરવાની તક જ ક્યાં રહે? તેથી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો તે જ પવિત્ર પ્રવૃત્તિ છે. જો તમે હમેશા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, માં પ્રવૃત હોવ, જો તમારું મન હમેશા કૃષ્ણ ભાવનામાં પ્રવૃત રહે, તો પછી બીજી વસ્તુઓને તમારા મનમાં રહેવાનો અવકાશ નથી. કૃષ્ણ ભાવનામૃતની પદ્ધતિ છે. જેવા આપણે કૃષ્ણને ભૂલીએ છીએ, માયા છે, તરત જ તે જકડી લે છે.
<!-- END TRANSLATED TEXT -->
<!-- END TRANSLATED TEXT -->

Latest revision as of 21:49, 6 October 2018



Lecture on BG 13.4 -- Bombay, September 27, 1973

જો કે બધાજ માણસો બોમ્બે અથવા કોઈ પણ શહેરમાં હોવા છતાય તેઓ જુદા જુદા પ્રકારના માણસો હોય છે, તેજ પ્રમાણે બધ જીવો સરખા ગુણો વાળા હોતા નથી. તેમાંના કેટલાક સત્વ ગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, તેમાંના કેટલાક રજોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે, અને તેમાંના કેટલાક તમોગુણ સાથે સંસર્ગ ધરાવતા હોય છે. તેથી જેઓ અજ્ઞાનમાં હોય, તેઓ માત્ર પાણીમાં પડેલાની જેમ છે. જેમ અગ્નિ પાણી ઉપર પડે છે, તો સંપૂર્ણ રીતે ઓલવાઈ જાય છે. અને સુખી ઘાસ, જો અગ્નિનો એક તણખો પડે, સુખી ઘાસનો ફાયદો ઉઠાવીને, આગ સળગે છે. તે ફરી આગ બને છે.

તેજ પ્રમાણે, જેઓ સત્વગુણમાં સંસર્ગ ધરાવતા હોય છે તેઓ સરળતાપૂર્વક તેમની કૃષ્ણ ભાવના જાગૃત કરે છે. કારણકે ભગવદ ગીતામાં કહ્યું છે કે, યેષામ ત્વ અંત ગતમ પાપમ (ભ.ગી. ૭.૨૮). શા માટે લોકો આ મંદિરમાં આવતા નથી? કારણ કે મુશ્કેલી એ છે કે અમુક લોકો પુરેપુરી અજ્ઞાનતામાં છે. ના મામ દુષ્કૃતિનો મુઢા: પ્રપદ્યન્તે નરાધમા: (ભ.ગી. ૭.૧૫). તેઓ નહીં આવી શકે. જેઓ પાપમય પ્રવૃત્તિઓમાં છે, તેઓ કૃષ્ણ ભાવનામૃતની કદર નહીં કરી શકે. તે શક્ય નથી. પરંતુ તે તક દરેકને આપવામાં આવે છે. આપણે સમજાવીએ છીએ "મહેરબાની કરીને અહી આવો. મહેરબાની કરીને..." કૃષ્ણ ભગવાન વતી આ આપણું કર્તવ્ય છે. જેમ કૃષ્ણ ભગવાન પોતે ભગવદ ગીતાના શિક્ષણ માટે આવે છે અને દરેકને કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬), આપણું કર્તવ્ય તે છે.

તેથી કૃષ્ણ ખુબજ આનંદ પામે છે "ઓહ, આ લોકો મારા વતી કાર્ય કરી રહ્યા છે. મારે ત્યાં જવાની જરૂર નથી. તેઓએ મારું કર્તવ્ય સંભાળી લીધું છે." આપણે કર્તવ્ય માટે શું કહી રહ્યા છે. આપણે લોકોને ફક્ત કહીએ છીએ "મહેરબાની કરીને કૃષ્ણના શરણે થાઓ." તેથી આપણે ખુબ જ પ્રિય છીએ. કૃષ્ણ કહે છે. ન ચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિયકૃત્તમ: (ભ.ગી. ૧૮.૬૯). આપણું કર્તવ્ય છે કે કેવી રીતે કૃષ્ણ દ્વારા પ્રમાણિત થઈએ.

કોઈ કૃષ્ણ ભાવનાનો અંગીકાર કરે છે કે નહીં તે બાબતે આપણને ચિંતા નથી. આપણું કર્તવ્ય લોકોને સમજાવવાનું છે, બસ તેટલું જ. "મારા વહાલા સાહેબ, અહી આવો, કૃષ્ણના વિગ્રહના દર્શન કરો, પ્રણામ પાઠવો, પ્રસાદ ગ્રહણ કરો, અને ઘરે પ્રસ્થાન કરો." પરંતુ લોકો સહમત થતા નથી. શા કારણે? હવે, જેઓ પાપમય પ્રવૃતિઓમાં છે તે લોકો આ કાર્યને લઈ શકે નહીં.

તેથી કૃષ્ણ કહે છે, યેષામ ત્વ અંત ગતમ પાપમ (ભ.ગી. ૭.૨૮). જેણે તેની પાપમય પ્રવૃતિઓ બંધ કરી છે તે જ. યેષામ ત્વ અંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ (ભ.ગી. ૭.૨૮). પાપમય પ્રવૃતિઓમાંથી કોણ મુક્ત થઈ શકે? જે હમેશા પવિત્ર પ્રવૃતિઓમાં વ્યસ્ત છે તે. જો તમે પવિત્ર પ્રવૃતિઓમાં હમેશા વ્યસ્ત હોવ તો પાપમય પ્રવૃતિઓ આચરવાની તક જ ક્યાં રહે? તેથી હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો તે જ પવિત્ર પ્રવૃત્તિ છે. જો તમે હમેશા હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, માં પ્રવૃત હોવ, જો તમારું મન હમેશા કૃષ્ણ ભાવનામાં પ્રવૃત રહે, તો પછી બીજી વસ્તુઓને તમારા મનમાં રહેવાનો અવકાશ નથી. કૃષ્ણ ભાવનામૃતની આ પદ્ધતિ છે. જેવા આપણે કૃષ્ણને ભૂલીએ છીએ, માયા છે, તરત જ તે જકડી લે છે.