GU/Prabhupada 0102 - મનની ગતિ
Lecture on SB 5.5.1-8 -- Stockholm, September 8, 1973
તમારી પાસે હમણાં વિમાન છે. તે ખુબ સરસ પરંતુ તમે ભૌતિક ગ્રહો પર પણ પહોચી શકો નહિ જો તમે આધ્યાત્મિક ગ્રહ પર જવા માંગતા હો તો પછી તમે વિમાન બનાવી શકો કે જેની પાસે ગતિ મનની છે. અથવા હવા ની ગતિ. જેઓ ભૌતિક વિજ્ઞાનીઓ છે, તેઓ જાણે છે હવાની ગતિ શું છે, પ્રકાશ ની ગતિ શું છે. તેથી આ ગતિ ની ઉપર, મન ની ગતિ. જેઓ ભૌતિક વિજ્ઞાનીઓ છે, તેઓ જાણે છે હવા અને પ્રકાશ કેટલા ગતિશીલ છે મન આથી પણ વધુ ગતિશીલ છે. તમે અનુભવ મેળવ્યો છે. હમણાં તમે અહી બેસી રહ્યા છો.તરત, ક્ષણ માં, તમે અમેરિકા, યુ અસ એ, ભારત જઈ શકો છો,તરતજ. તમે તમારા ઘરે જઈ શકો છો. તમે વસ્તુઓ ને જોઈ શકો છો મન થી, અલબત મન ગતિએ તેથી બ્રહમ સહિતા કહે છે કે જો તમે એક પણ વિમાન બનાવી શકો જેની ગતિ મન ની છે જેની પાસે ગતિ હવા ની છે- પંથાસ તું કોટી શત-વત્સર-સમ્પ્રગમ્યહ - અને તે ગતિ થી તમે ઘણા લાખો વરસો જયા કરો, તો પણ તમે ગોલોક વૃંદાવન ક્યાં છે તે શોધી શકશો નહિ તો પણ, તમે શોધી શકશો નહિ પંથાસ તું કોટી શત-વત્સર-સમ્પ્રગમ્યહ વાયોર અથાપી મનસો મુની –પુન્ગવાનામ (બ્ર સ 5.34) તે એમ નથી કે પહેલા ના આચાર્યો અને અન્યો, તેઓ જાણતા ન હતા, વિમાન શું છે, ગતિ શું છે, કેમ ચલાવવું. મુર્ખત્તા થી વિચારશો નહિ, જાણે કે તેઓ એ બનાવ્યું છે. તે કઈજ નથી, ત્રીજા- ચોથા વર્ગ નું પણ નહિ, દશમાં વર્ગ નું ખુબ સુન્દર વિમાનો હતા હવે અહી ઉપાય છે કે તમે વિમાન બનાવી શકો જે મન ની ગતિ પ્રમાણે દૌડી શકે હવે હમણાં ઉપાય છે- તે કરો તમે વિમાન બનાવી શકો જે હવા ની ગતિ થી દૌડી શકે તેઓ વિચારી રહ્યા છે કે જો આપણે પ્રકાશ ની ગતિ એ ચાલતું એક વિમાન બનાવી શકીએ તો પણ સૌથી દુર ના ગ્રહ પર પહોંચતા ચાલીસ હજાર વરસો લેશે તેઓ વિચારી રહ્યા છે, જો તે શક્ય હોય. પરંતુ આપણે અત્યાર સુધી જોઈએ છે, જેઓ બોલ્ટ્સ આને નટ્સ માં વ્યસ્ત છે, આ નિસ્તેજ મગજ, તેઓ આવી વસ્તુઓ કેમ બનાવી શકે? તે શક્ય નથી તેને બીજા મગજ ની જરૂર છે. યોગીઓ જઈ શકે છે, યોગીઓ જઈ શકે છે. જેમ કે દુર્વાસા મુનિ. તે વૈકુંઠ લોક મા ગયા હતા, અને તેમણે પોતે ભગવાન વિષ્ણુ ને વૈકુંઠ લોક માં જોયા કારણ કે તેમનું સુદર્શન ચક્ર તેને મારી નાખવા પાછળ હતું તેમાં થી બચવા માટે તેણે વૈષ્ણવ નું અપમાન કર્યું હતું. તે બીજી વાર્તા છે તેથી આ પ્રમાણે ખરેખર માનવ જીવન તે હેતુ માટે છે, ભગવાન અને તેમની શક્તિઓ સમજવાનો અને આપણા જુના સબંધો તેમની સાથે પુનઃ જાગૃત કરવાનો તે મુખ્ય કાર્ય છે પરંતુ કામ નસીબે તેઓ ફેકટરિઓ માં , બીજા કામ માં રચેલા છે, કુતરા અને ડુક્કર ની જેમ કામ કરવા, અને તેમની તમામ શક્તિ વેડફાઈ કરવામાં આવી રહી છે. ફક્ત બગડી ગયા નથી, પરંતુ તેઓ નું ચરિત્રો, તેઓ સખત મેહનત કરી રહ્યા છે તેથી ખુબજ સખત કામ કરી ને તેઓ એ નશોજ પીવો પડે. પીધા પછી, તેઓએ માંસ ખાઉ પડે. આ બંને ના સંયોજન પછી, તેઓ ને રતી ક્રીડા જોઈએ. તેથી આ રીતે, તેઓ ને અંધકાર માં રાખવા માં આવ્યા છે અને અહીં, રીશ્ભ્દેવા ના આ ક્ષ્લોકો, તે ચેતવણી કહે છે. તે ચેતવણી આપી રહ્યા છે, તે તેના પુત્રો ને કહી રહ્યા છે, પરંતુ આપણે શીખ લઈ શકીએ તે કહે છે : નાયમ દેહો દેહ-ભાજામ ન્ર્લોકે કષ્ટાન કામાન અર્હતે વિદ-ભુજામ યે (સ ભા 5.5.1) કામાન નો અર્થ જીવન ની જરુરીઆતો તમે તમારા જીવન ની જરૂરીઆતો ખુબજ સહેલાઈ થી મેળવી શકો છો ખેતર ને ખેડવા થી, તમે અનાજ મેળવો છો. અને જો ગાય હોય, તો તમે દૂધ મેળવો છો. તે જ બધું છે. તે પુરતું છે. પરંતુ નેતાઓ યોજના બનાવી રહ્યા છે કે, જો તેઓ તેમના ખેતી કામ થી સંતુષ્ટ છે, થોડા અનાજ અને દૂધ થી, પછી ફેકટરિમાં કોણ કામ કરશે ? તેથી તેઓ વેરા લગાવી રહ્યા છે જેથી તમે સાદું જીવન પણ જીવી નહિ શકો આ સ્થિતિ છે. જો તમે ઈચ્છતા હોવ તો પણ, આધુનિક નેતાઓ તમને મંજૂર કરશે નહિ. તેઓ તમને કુતરાઓ અને ડુક્કરઓ અને ગધેડાઓ ની જેમ કામ કરવા દબાવે છે. આ સ્થિતિ છે