GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી ભગવાનનો ભાગ અને અંશની ફરજ છે કે તેને આનંદ માણવામાં મદદ કરો. તે ભક્તિ છે. ભક્તિ એટલે અનુકુળએના કૃષ્ણઅનુશિલનમ (ચૈ.ચ. માધ્ય ૧૯.૧૬૭). અનુકુળ. અનુકુળ નો અર્થ એ થાય છે સાનુકૂળ, કૃષ્ણઅનુશિલનમ,કૃષ્ણ ભવનમ્રિત હંમેશાં વિચારે છે કે કૃષ્ણને કેવી રીતે ખુશ કરવું. તે ભક્તિ છે. અનુકુળએના કૃષ્ણઅનુશિલનમ . જેમ કે ગોપીઓ. પ્રથમ વર્ગનું ઉદાહરણ ગોપીઓ અથવા વૃંદાવનના રહેવાસીઓ છે. તેઓ બધા કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે વૃંદાવન છે. જો અહીં પણ, જો તમે કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, તો આને વૃંદાવનમાં ,વૈકુંઠમાં રૂપાંતરિત કરી શકાય છે. "
731014 - ભાષણ શ્રી.ભ. ૧૩.૨૦ - મુંબઈ‎