GU/720306 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તામાં અમૃત બિંદુ બોલે છે
Nectar Drops from Srila Prabhupada |
"So much regrettable position of India. They do not care for this Vedic literature, their birthright. Caitanya Mahāprabhu gives the same thing:
It is the duty of the Indians to learn all this Vedic literature, make his life successful in Kṛṣṇa consciousness and preach the gospel throughout the whole world. That is India's duty." |
720306 - Lecture SB 07.09.08-9 - Calcutta |
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભારતની પરિસ્થિતી ખૂબ જ દુ:ખદ છે. તેઓ આ વેદિક સાહિત્યની પરવાહ નથી કરતાં, જે તેમનો જન્મસિદ્ધ અધિકાર છે. ચૈતન્ય મહાપ્રભુએ તે જ વસ્તુ આપી છે:
ભારતીયોનું તે કર્તવ્ય છે આ વેદિક સાહિત્યને શીખવું, તેનું જીવન કૃષ્ણ ભાવનામૃતમાં સફળ બનાવવું અને દિવ્ય સંદેશનો આખી દુનિયામાં પ્રચાર કરવો." |
720306 - ભાષણ શ્રી.ભા. ૭.૯.૮-૯ - કલકત્તા |