GU/Prabhupada 0064 - સિદ્ધિ એટલે કે જીવનની પૂર્ણતા
Lecture on SB 6.1.15 -- Denver, June 28, 1975
કેચિત એટલે કે,"કોઈ" "ખુબજ દુર્લભ","કોઈ" એટલે કે "ખુબજ દુર્લભ" તો આ સરળ વસ્તુ નથી વાસુદેવ-પરયાનાહ બનવું. કાલે હુએ સમજાવ્યું કે ભગવાન કૃષ્ણ કહે છે,કે યતતામ અપી સિદ્ધાનામ કસ્ચીદ માં વેત્તિ તત્ત્વતઃ,મનુંશ્યાનામ સહસ્રેશું કસ્ચીદ યતતી સિદ્ધયે(ભ.ગી.૭.૩) સિદ્ધિ એટલે કે જીવનની સંપૂર્ણતા સામાન્ય રીતે તે યોગ અભ્યાસની અષ્ટ-સિદ્ધિના રૂપે લિયે છે, અનિમા,લાઘીમાં,મહિમા,પ્રાપ્તિ,સિદ્ધિ,ઈશિત્વ,વશિત્વ,પ્રાકામ્ય, તો આને સિદ્ધિ કેહવાય છે,યોગ-સિદ્ધિ, યોગ સિદ્ધિ એટલે કે તમે સૌથી નાના કરતા વધારે નાના બની જાવો, આપનું કદ વાસ્તવમાં ખુબજ,નાનું છે, તો યોગ સિદ્ધિ થી,આ ભૌતિક દેહ હોવા છતાં, એક યોગી સૌથી નાના આકારમાં આવી શકે છે, અને ક્યાં પણ તમે તેને રાખો,તે બાહર આવી જશે. તેને કેહવાય છે અનિમા-સિદ્ધિ. તેમજ,મહિમા-સિદ્ધિ છે,લઘીમાં સિદ્ધિ છે. વ્યક્તિ કપાસના પોછા કરતા પણ વધારે હળવું બની શકે છે, યોગી,તે કેટલા હળવા બની જાય છે.હજી પણ ભારતમાં યોગી છે, હા અમારા બાળપણમાં,અમે કોઈ યોગીને જોતા હતા,તે અમારા પિતા પાસે આવતા હતા, તો તે કેહતા હતા કે તે થોડાક ક્ષણોમાં ક્યાં પણ જી શકતા હતા. અને થોડાક સમયે વેહલી સવારે તે જગન્નાથ પૂરી,રામેશ્વરને,હર્દ્વારને જતા હતા, અને તેમનું સ્નાન ગંગા અને બીજા નદીયો માં કરતા હતા. આને કેહવાય છે લઘીમાં-સિદ્ધિ.તમે ખુબજ હળવા બની જાવો. તે તેમ કેહતા હતા કે,"અમે અમારા ગુરુ સાથે બેઠા છીએ અને માત્ર સ્પર્શ કરી રહ્યા છીએ," અમી અહી બેઠા છે,અને થોડા ક્ષણો પછી અમે બીજી જગ્યાએ વયા જાય છે" આને લઘીમાં સિદ્ધિ કેહવાય છે. આ રીતે કેટલા બધી યોગ-સિદ્ધિ છે.લોકો ખુબજ ચકિત થય ગયા આ યોગ સિદ્ધિયો ને જોઇને. પણ કૃષ્ણ કહે છે,યતતામ અપી સિદ્ધાનામ(ભ.ગી.૭.૩) "આવા કેટલા બદ્ધ સિદ્ધોમાંથી,જેના પાસે યોગ-સિદ્ધિ છે" યતતામ અપી સીદ્ધાનામ કશ્ચીદ માં વેત્તિ તત્ત્વતઃ(ભ.ગી.૭.૩),"કોઈ મને સમ્જ્હી શકે છે." તો કોઈ યોગ-સિદ્ધિને પ્રાપ્ત કરે છે,છતાં કૃષ્ણને સમજવું સંભવ નથી, તે સંભવ નથી. કૃષ્ણ માત્ર તેમના દ્વારા સમજી શકાય છે જેને પોતાનું બધું કૃષ્ણ માટે સમર્પતિ કર્યું છે. તેથી કૃષ્ણ ને તે જોવે છે,તે હકની માગણી કરે છે,સર્વ ધર્માન પરિત્યજ્ય માં એકમ શરણં વ્રજ(ભ.ગી.૧૮.૬૬) કૃષ્ણ માત્ર તેમના શુદ્ધ ભક્ત દ્વારા સમ્જ્હી શકાય છે,બીજા કોઈના દ્વારા નહિ.