GU/Prabhupada 0143 - લાખો અને અબજો બ્રહ્માંડો છે

Revision as of 13:44, 1 May 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0143 - in all Languages Category:GU-Quotes - 1970 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Sri Isopanisad, Mantra 13-15 -- Los Angeles, May 18, 1970

“હે ભાગવાન, બધાજ જીવો ના પાલનહાર, તમારો સાચો ચહેરો તમારા સ્ટેજની પ્રકાશ થી ઢંકાયેલો છે. કૃપયા તે આવરણને હટાવી તમારા શુદ્ધ ભક્ત ને તમારા દર્શન આપો” આ છે વેદીક પુરાવો. આ ઈશોપ્નીષદ વેદ છે, યજુર્વેદ નો ભાગ. અહિયાં કીધેલુ છે કે, હીરાન્મયેન પાત્રેણ સત્યસ્ય અપીહીતમ મુખમ બિલકુલ સૂર્ય ના સમાન. ત્યાં, સૂર્ય ઉપર, અધિષ્ઠાતા વિગ્રહ છે જેનું નામ છે વીવસ્વાન. આપણને, આ જ્ઞાન ભગવદ્ ગીતા માંથી મળે છે. વીવસ્વાન મનવે પ્રાહ અને બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. જેવી રીતે તમારા આ ગ્રહ પર, જો વિગ્રહ ના હોય, તો કોઈ પ્રમુખ છે. પહેલા, માત્ર એકજ રાજા હતો આ ગ્રહ નો, મહારાજા પરીક્ષિત સુધી. એક રાજા હતો... માત્ર એકજ ધ્વજનુ આખા વિશ્વ પર રાજ હતું . એવીજ રીતે, બધાજ ગ્રહો પર એક અધિષ્ઠાતા વિગ્રહ હોય છે. તો અહિયાં કીધેલું છે કે સર્વોત્તમ અધિષ્ઠાતા વિગ્રહ છે કૃષ્ણ. આધ્યાત્મિક જગત માં, એ પણ સૌથિ ઉપર ના આધ્યાત્મિક અકાશ માં. આ ભૌતિક આકાશ છે. ભૌતિક આકાશ માંનું આ એક બ્રમાંડ છે. આમ તો લાખો અને કરોડો બ્રહ્માંડ છે. અને આ બ્રમાંડ માં પણ લાખો અને કરોડો ગ્રહો છે. યસ્ય પ્રભા પ્રભવતો જગદ-અંડ-કોટી (Bs. 5.40). જગદ-અંડ. જગદ-અંડ નો અર્થ છે બ્રમાંડ. અંડ: ઈંડા જેવુ, આ આખું બ્રમાંડ. અને કોટી. કોટી નો અર્થ છે શત-સહસ્ત્ર. અને બ્રહ્માંજ્યોતી માં આ સેંકડો અને હજારો બ્રહ્માંડ છે. અને આ બ્રમાંડ માં સેંકડો અને હજારો ગ્રહો છે. આવી જ રીતે અધ્યાત્મિક આકાશ માં પણ, સેકડો અને હજારો, અગણિત વૈકુંઠ, ગ્રહો છે. દરેક વૈકુંઠ ગ્રહ સર્વ શ્રેષ્ઠ ભગવાન સંભાળે છે. કૃષ્ણ ગ્રહ સિવાય, બધાજ વૈકુંઠ ગ્રહો, નારાયણ દ્વારા સંભાળવા માં આવે છે. અને દરેક નારાયણ ના અલગ નામ, અને તેમાંના અમુક આપણે જાણીએ છીએ. જેમકે , પ્રદ્યુમના, અનિરુધ, સંક્રાસન... અપણી પાસે માત્ર ચોવીસ જ છે, પણ આવા ઘણાં છે. અદ્વૈતમ અચુતમ અનાદીમ અનંતા-રૂપમ (Bs. 5.33). અને આ ગ્રહો બ્રમ્જ્યોતી પ્રકાશ થી ઢંકાયેલા છે. અને એક પ્રાથના છે હીરાન્મયેના પર્તેના સત્યાસ્તા અપીહીતમ અપીહીતમ નો અર્થ છે ઢંકાયેલ. જેવી રીતે તમે સૂર્ય ને એના અત્યંત પ્રકાશ, સૂર્યપ્રકાશ, ના લીધે ના જોઈ શકો. તેવી રીતે, કૃષ્ણ ગ્રહ, આ ફોટો છે, કૃષ્ણ ગ્રહ માંથી પ્રકાશ નીકળે છે. તો આપણે આ પ્રકાશ ને પાર કતે પ્રાર્થના કરવામાં આવીરહી છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્ય સાચું સત્ય, કૃષ્ણ, અને અનો ગ્રહ બ્રાહ્મણ પ્રકાશ થી ઢંકાયેલ છે. તેથી ભક્ત પ્રાથના કરે છે કે, “કૃપયા તેને હટાવો. સંકેલીલો જેથી હું તમને સાચે જ જોઈ શકું. અને બ્રહ્મજ્યોતિ, માયાવાદ વિચારકો, તેઓ બ્રહ્મ્જ્યોતીની પાર નથી જાણતા. અહિયાં વેદિક પુરાવો છે કે, બ્રહ્મ્જ્યોતી સોના ના પ્રકાશ જેવી છે. હીરાન્મયેન પાત્રેણ. આ પરમાત્માનો સાચો ચહેરો ઢાંકી લે છે. તટ ત્યમ પુસન અપાવ્રનું. તેથી, “ તમેજ પાલનહાર છો, તમેજ જાળવનાર છો. કૃપયા તેણે હટાવો જેથી કરીને અમે તમને સાચે જ જોઈ શકીએ, તમારા ચહેરા ને.