GU/Prabhupada 0165 - શુદ્ધ કાર્યોને ભક્તિ કેહવાય છે
Lecture on BG Introduction — New York, February 19-20, 1966
જે પરમ ચેતનાવાળો છે,તે ભગવદ ગીતામાં સમજાવવામાં આવશે, આ અધ્યાયમાં જ્યાં જીવ અને ઈશ્વર વચ્ચેનો તફાવતને સમજાવવામાં આવેલો છે. ક્ષેત્ર-ક્ષેત્ર-જ્ઞ આ ક્ષેત્ર-gn em સમજાવવામાં આવેલો છે,કે ભગવાન પણ ક્ષેત્રજ્ઞ કે સચેત છે, અને જીવ,પણ સચેત છે, પણ antar એટલો છે કે જીવ tena potana dehna vishe સચેત છે, પણ ભગવાન બધા દેહોમાં સચેત છે, ઈશ્વરહ સર્વ ભૂતાનામ હ્રુદ દેશે અર્જુન તિષ્ઠતી(ભ.ગી.૧૮.૬૧) ભગવાન બધા જીવોના હૃદયના અંદર વાસ કરે છે. તેથી તે બધા જીવોના મન ના ગતિ-વિધિયો ના વિષયે જાણકાર છે, આપણે ભૂલવું ન જોઈએ. તે પણ સમજાવેલું છે કે પરમાત્મા,કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, બધાના હૃદયમાં ઈશ્વરના રૂપે રહે છે,નિયામકના રૂપે અને તે નિર્દેશન આપે છે. તે નિર્દેશન આપે છે.સર્વસ્ય ચાહમ હ્રુદી સન્નીવીષ્ટો(ભ.ગી.૧૫.૧૫) બધાના હૃદયમાં તે સ્થિત છે,અને તે નિર્દેશન આપે છે કેવી રીતે કાર્ય કરવું. જીવ શું કરવો તે ભૂલી જાય છે. સૌથી પેહલા તે એક પ્રકારે કાર્ય કરવા માટે નિશ્ચય કરે છે, અને પછી તે પોતાના કર્મોના ફળમાં બદ્ધ થાય છે. પણ એક પ્રકારના દેહને છોડીને,જ્યારે તે બીજા પ્રકારના દેહમાં જાય છે... જેમ કે આપણે એક પ્રકારનો વસ્ત્ર બીજા પ્રકારના વસ્ત્ર માટે ત્યાગી દેવે છે, તેમજ,તે ભગવદ ગીતામાં સમજાવેલું છે વાસામ્સી જીરણાની યથા વિહાય(ભ.ગી.૨.૨૨) એક વ્યક્તિ,જેમ તે પોતાના જુદા જુદા કપડા બદલે છે,તેમજ જીવો પણ,જુદા જુદા દેહો બદલે છે, આત્માનો દેહાંતર,અને તેના પૂર્વ કર્મો દ્વારા ખેંચાય છે તો આ કાર્યો ત્યારે બદલી શકાય છે જ્યારે વ્યક્તિ સત્ત્વ ગુણમાં સ્થિત થાય છે સદબુદ્ધિ માં,જ્યારે વ્યક્તિને સમજ પડે છે કે કેવા પ્રકારના કાર્યો તેને કરવા જોઈએ, અને જો તે એવી રીતે કરે છે,ત્યારે તેના પેહ્લાના બધા કર્મ-ફળો બદલી શકાય છે. તેથી કર્મ શાશ્વત નથી. બીજા વસ્તુઓ,ચાર,પાંચ વસ્તુઓ માંથી-ઈશ્વર,પ્રકૃતિ,જીવ,કાલ અને કર્મ - આ ચાર વસ્તુઓ શાશ્વત છે,જ્યારે કર્મ,જે વસ્તુનો નામ કર્મ છે તે શાશ્વત નથી. હવે સચેત ઈશ્વર,પરમ સચેત ઈશ્વર, અને પરમ સચેત ઈશ્વર કે ભગવાન અને જીવ વચ્ચે અંતર એટલો છે કે,પ્રસ્તુત પરીસ્થીતીયોમાં,આવો છે. ચેતના,ચેતના,બન્ને ભગવાન અને જીવો ના, તે છે,તેમની ચેતના દિવ્ય છે. તેમ નથી કે જડ પદાર્થના સંગથી ચેતના ઉત્પન્ન થાય છે તે એક ખોટી સમજ છે. તે સિદ્ધાંત કે ચેતના કોઈ પ્રકારની ભૌતિક મિલનથી થાય છે, તે ભગવદ ગીતામાં સ્વીકૃત નથી.તે નથી, ચેતના ભૌતિક પરીસ્થીતીયો દ્વારા વિકૃત રૂપે પ્રતીબીમ્બીત થઇ શકે છે, જેમ કે પ્રકાશ એક રંગીન કાંચ દ્વારા પ્રતીબીમ્બીત થઈને તે રંગના પ્રકારે દેખાઈ શકે છે. તેમજ,ભગવાનની ચેતના,ભૌતિક રૂપે પ્રભાવિત નથી થતી. પરમ ભગવાન,કૃષ્ણ જેવો,તે કહે છે મયાધ્યક્શેન પ્રકૃતિ(ભ.ગી.9.10) જ્યારે તે ભૌતિક જગતમાં અવતારિત થાય છે,તેમની ચેતના ભૌતિક રૂપે પ્રભાવિત થાય છે. જો તેમની ચેતના ભૌતિક રૂપે પ્રભાવિત થયો હતો, તે અયોગ્ય છે ભગવદ ગીતામાં વર્ણિત ભગવદ ગીતાના દિવ્ય વિષય ઉપર બોલવા માટે અયોગ્ય હતો. જ્યાર સુધી ભૌતિકતાથી દૂષિત ચેતનાથી વ્યક્તિ મુક્ત નથી થાય છે,ત્યાર સુધી તે વ્યક્તિ દિવ્ય જગત વિષે કઈ પણ કહી શકે છે. તો ભગવાન ભૌતિક રૂપે દૂષિત નથી. પણ આપણી ચેતના,પ્રસ્તુત સમયે,ભૌતિક રૂપે દૂષિત છે. તો આખી વસ્તુ,જેમ ભગવદ ગીતા કહે છે,આપણને આપણી ભૌતિકતાથી દૂષિત ચેતનાને શુદ્ધ બનાવો છે. અને તે શુદ્ધ ચેતના માં,કાર્ય થશે. તે આપણને સુખી બનાવશે.આપણે રોકી નથી શકતા.આપણે આપના કાર્ય-કલાપ રોકી નથી શકતા. કાર્યો ને શુદ્ધ કરવું જોઈએ.અને આ શુદ્ધ કાર્યોને ભક્તિ કહેવાય છે. ભક્તિ એટલે કે,તે સામાન્ય કાર્યો જેવા દેખાય છે,પણ તે દૂષિત કાર્ય નથી. તે શુદ્ધ કાર્ય છે. તો એક અજ્ઞાની વ્યક્તિ જોઈ શકે છે કે એક ભક્ત એક સાધારણ વ્યક્તિ જેવો કાર્ય કરે છે, પણ અલ્પ-જ્ઞાની વ્યક્તિને ભગવાન કે ભક્તના કાર્યો ખબર નથી, તે આ ભૌતિક પદાર્થના આ અશુદ્ધ ચેતનાથી દૂષિત નથી થતા, ત્રણ ગુણોની અશુદ્ધિ,પ્રકૃતિના ગુણો,પણ દિવ્ય ચેતના. તો આપણી ચેતના ભૌતિક રૂપે દૂષિત છે,તે આપણને જાણવું જોઈએ.