GU/Prabhupada 0070 - સારી રીતે વ્યવસ્થા કરો

Revision as of 21:44, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation -- April 22, 1977, Bombay

તો આપણા સિદ્ધાંતોને વળગી રહો, અને જુઓ કે આપણું જીબીસી બહુ સતર્ક રહે. પછી બધું ચાલતું રેહશે, ભલે હું ના પણ હોઉ. તેમ કરો. તે મારી વિનંતી છે. જે થોડું પણ મેં તમને શીખવાડ્યું છે, તેનું પાલન કરો, અને કોઈને પણ પીડિત નહીં થાય. કોઈ માયા તમને અડશે નહીં. હવે કૃષ્ણે આપણને આપ્યું છે, અને ધનની કઈ પણ કોઈ અછત નથી. તમે પુસ્તકને છાપો અને વહેંચો. તો બધું જ છે. આપણને સારી શરણ મળી છે આખા દુનિયામાં. આપણી પાસે આવક છે. તમે બસ સિદ્ધાંતોને પકડી રાખજો, પાલન કરો.. જો હું ઓચિંતા મૃત્યુ પણ પામું ,તો પણ તમે સંભાળી શકશો. બસ. તે મને જોઈએ છે. સારી રીતે સંભાળો અને આ આંદોલનને આગળ વધવા દો. હવે વ્યવસ્થા કરો. પાછા ન જાઓ. સાવચેતી રાખજો. આપની આચરી પ્રભુ જીવેરી શિક્ષાય.