GU/680619 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ચેતનામાં આપણે આપણા સમકાલીન લોકોને "પ્રભુ" તરીકે સંબોધિત કરીએ છીએ. પ્રભુ એટલે ધણી. અને ખરો વિચાર એ છે કે "તમે મારા માસ્ટર છો, હું તમારો નોકર છું." માત્ર વિરોધી નંબર. અહીં, ભૌતિક વિશ્વમાં, દરેક પોતાને મુખ્ય તરીકે મૂકવા માંગે છે: "હું તમારો ધણી છું, તમે મારા સેવક છો." તે જ ભૌતિક અસ્તિત્વની માનસિકતા છે. અને આધ્યાત્મિક અસ્તિત્વનો અર્થ છે, "હું સેવક છું, તમે ધણી છો." જરા જુઓ. ફક્ત વિરોધી નંબર. "
680619 - ભાષણ બિગ ૦૪.૦૯ - મોંટરીયલ