GU/670103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670103CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આ યુગના, કલિયુગના, લોકો દુર્ભાગ્યશાળી છે. તેમનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે, બીજું અધ્યાય, પહેલો સ્કંધ ([[Vanisource:SB 1.2|શ્રી.ભા. ૧.૨]]), કે લોકો અલ્પજીવી છે, તેમની જીવન અવધિ ખૂબ જ ટૂંકી છે, અને તેઓ આધ્યાત્મિક સાક્ષાત્કારના વિષયમાં ખૂબ જ ધીમા છે. મનુષ્ય જીવન ખાસ કરીને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે છે, પણ તેઓ જીવનનો ધ્યેય ભૂલી ગયા છે. તેઓ આ શરીર, કે જે તેઓ નથી, તેની જરૂરિયાતોનું પાલન કરવા માટે ખૂબ જ ગંભીર છે. અને જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં સ્વાદ લેવા માટે થોડો ઘણો રુચિ ધરાવતો હોય, તે ગેરમાર્ગે દોરવાય છે."|Vanisource:670103 - Lecture CC Madhya 21.01-10 - New York|670103 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૧.૧-૧૦ - ન્યુ યોર્ક}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670102d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670102d|GU/670104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|670104}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670103CC-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આ યુગના, કલિયુગના, લોકો દુર્ભાગ્યશાળી છે. તેમનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે, બીજો અધ્યાય, પહેલો સ્કંધ ([[Vanisource:SB 1.2: Divinity and Divine Service|શ્રી.ભા. ૧.૨]]), કે લોકો અલ્પજીવી છે, તેમની જીવન અવધિ ખૂબ જ ટૂંકી છે, અને તેઓ આધ્યાત્મિક સાક્ષાત્કારના વિષયમાં ખૂબ જ ધીમા છે. મનુષ્ય જીવન ખાસ કરીને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે છે, પણ તેઓ જીવનનો ધ્યેય ભૂલી ગયા છે. તેઓ આ શરીર, કે જે તેઓ નથી, તેની જરૂરિયાતોનું પાલન કરવા માટે ખૂબ જ ગંભીર છે. અને જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં સ્વાદ લેવા માટે થોડો ઘણો રુચિ ધરાવતો હોય, તે ગેરમાર્ગે દોરવાય છે."|Vanisource:670103 - Lecture CC Madhya 21.01-10 - New York|670103 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૧.૧-૧૦ - ન્યુ યોર્ક}}

Latest revision as of 11:44, 21 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આ યુગના, કલિયુગના, લોકો દુર્ભાગ્યશાળી છે. તેમનું વર્ણન શ્રીમદ ભાગવતમમાં આપવામાં આવ્યું છે, બીજો અધ્યાય, પહેલો સ્કંધ (શ્રી.ભા. ૧.૨), કે લોકો અલ્પજીવી છે, તેમની જીવન અવધિ ખૂબ જ ટૂંકી છે, અને તેઓ આધ્યાત્મિક સાક્ષાત્કારના વિષયમાં ખૂબ જ ધીમા છે. મનુષ્ય જીવન ખાસ કરીને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે છે, પણ તેઓ જીવનનો ધ્યેય ભૂલી ગયા છે. તેઓ આ શરીર, કે જે તેઓ નથી, તેની જરૂરિયાતોનું પાલન કરવા માટે ખૂબ જ ગંભીર છે. અને જો કોઈ વ્યક્તિ આધ્યાત્મિક સાક્ષાત્કારમાં સ્વાદ લેવા માટે થોડો ઘણો રુચિ ધરાવતો હોય, તે ગેરમાર્ગે દોરવાય છે."
670103 - ભાષણ - ચૈ.ચ. મધ્ય ૨૧.૧-૧૦ - ન્યુ યોર્ક