GU/670111b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670111BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો જો કૃ દરેક વસ્તુનો સ્રોત છે, તો પછી જો તમે કૃને પ્રેમ કરો છો, તો તમે બ્રહ્માંડને પ્રેમ કરો છો. ખરેખર તેવું છે. જો તમે તમારા પિતાને પ્રેમ કરો છો, તો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરો છો. માની લો કે આપણે વિદેશી દેશમાં છીએ, અને અહીં એક સજ્જન ભારત છે, ભારતનો છે; હું ભારતનો છું. તેથી સ્વાભાવિક રીતે આપણે પૂછીએ, "ઓહ, તમે ભારતથી આવ્યા છો? તમે ભારતના કયા ભાગમાં આવો છો? "તે વ્યક્તિ માટે કેમ આકર્ષણ? કેમ કે હું ભારતને પ્રેમ કરું છું.અને કારણ કે તે ભારતીય બને છે, તેથી હું તેને પ્રેમ કરું છું. તેથી પ્રેમ મૂળથી શરૂ થાય છે. "|Vanisource:670111 - Lecture BG 10.08 - New York|670111 - ભાષણબિગ ૧૦.૦૮ - ન્યુ યોર્ક‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670111 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|670111|GU/670111c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|670111c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670111BG-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો જો કૃષ્ણ દરેક વસ્તુના સ્રોત છે, તો પછી જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તો તમે બ્રહ્માંડને પ્રેમ કરો છો. ખરેખર તેવું છે. જો તમે તમારા પિતાને પ્રેમ કરો છો, તો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરો છો. માની લો કે આપણે વિદેશમાં છીએ, અને અહીં એક સજ્જન ભારતનો છે; હું ભારતનો છું. તો સ્વાભાવિક રીતે આપણે પૂછીએ, "ઓહ, તમે ભારતથી આવ્યા છો? તમે ભારતના કયા ભાગમાંથી આવો છો?" તે વ્યક્તિ માટે કેમ આકર્ષણ? કારણ કે હું ભારતને પ્રેમ કરું છું. અને કારણ કે તે ભારતીય છે, તેથી હું તેને પ્રેમ કરું છું. તો પ્રેમની શરૂઆત મૂળથી થાય છે." |Vanisource:670111 - Lecture BG 10.08 - New York|670111 - ભાષણ ભ.ગી. ૧૦.૦૮ - ન્યુ યોર્ક‎}}

Latest revision as of 14:17, 24 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જો કૃષ્ણ દરેક વસ્તુના સ્રોત છે, તો પછી જો તમે કૃષ્ણને પ્રેમ કરો છો, તો તમે બ્રહ્માંડને પ્રેમ કરો છો. ખરેખર તેવું જ છે. જો તમે તમારા પિતાને પ્રેમ કરો છો, તો તમે તમારા ભાઈને પ્રેમ કરો છો. જો તમે તમારા દેશને પ્રેમ કરો છો, તો તમે તમારા દેશવાસીઓને પ્રેમ કરો છો. માની લો કે આપણે વિદેશમાં છીએ, અને અહીં એક સજ્જન ભારતનો છે; હું ભારતનો છું. તો સ્વાભાવિક રીતે આપણે પૂછીએ, "ઓહ, તમે ભારતથી આવ્યા છો? તમે ભારતના કયા ભાગમાંથી આવો છો?" તે વ્યક્તિ માટે કેમ આકર્ષણ? કારણ કે હું ભારતને પ્રેમ કરું છું. અને કારણ કે તે ભારતીય છે, તેથી હું તેને પ્રેમ કરું છું. તો પ્રેમની શરૂઆત મૂળથી થાય છે."
670111 - ભાષણ ભ.ગી. ૧૦.૦૮ - ન્યુ યોર્ક‎