GU/670329 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સાન ફ્રાન્સિસ્કો‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670325SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"The spirit is eternal, Na hanyate hanyamāne śarīre: ([[Vanisource:BG 2.20 (1972)|BG 2.20]]) 'Even after the destruction of this body, the consciousness is not destroyed'. That continues. Rather, consciousness transferred to another type of body makes me again alive to the material conception of life. That is also described in the Bhagavad-gītā, Yaṁ yaṁ vāpi smaran bhāvaṁ tyajaty ante kalevaram ([[Vanisource:BG 8.6 (1972)|BG 8.6]]). At the time of death, if our consciousness is pure, then that next life is not material, next life's pure spiritual life. But if our consciousness is not pure at the point of the verge of death, just leaving this body, then we have to take again this material body. That is the process going on by nature's law."|Vanisource:670329 - Lecture SB 01.02.17 - San Francisco|670329 - ભાષણ SB 01.02.17 - સાન ફ્રાન્સિસ્કો‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/670327c ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670327c|GU/670329b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે|670329b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/670325SB-SAN_FRANCISCO_ND_01.mp3</mp3player>|"આત્મા શાશ્વત છે, ન હન્યતે હન્યમાને શરીરે:([[Vanisource:BG 2.20 (1972)|ભ.ગી. ૨.૨૦]]) 'આ દેહના નાશ પછી પણ, ચેતનાનો નાશ થતો નથી'. તે જારી રહે છે. વધુ સાચું કહીએ તો, બીજા દેહમાં ચેતના સ્થાનાંતરિત થયા પછી મને ફરીથી જીવનની ભૌતિક ધારણામાં જીવિત કરે છે. તે પણ ભગવદ્ ગીતામાં વર્ણિત છે, યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજતી અંતે કલેવરમ ([[Vanisource:BG 8.6 (1972)|ભ.ગી. ૮.]]). મૃત્યુના સમયે, જો આપણી ચેતના શુદ્ધ હશે, તો આપણું આગળનું જીવન ભૌતિક નથી, આગળનું જીવન શુદ્ધ આધ્યાત્મિક જીવન હશે. પણ જો મૃત્યુના સમયે આપણી ચેતના શુદ્ધ નથી, તો ફરીથી આપણે આ ભૌતિક દેહ લેવો પડશે. પ્રકૃતિના નિયમથી ચાલી રહેલી આ પદ્ધતિ છે." |Vanisource:670329 - Lecture SB 01.02.17 - San Francisco|670329 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૭ - સાન ફ્રાન્સિસ્કો‎}}

Latest revision as of 05:59, 30 April 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આત્મા શાશ્વત છે, ન હન્યતે હન્યમાને શરીરે:(ભ.ગી. ૨.૨૦) 'આ દેહના નાશ પછી પણ, ચેતનાનો નાશ થતો નથી'. તે જારી રહે છે. વધુ સાચું કહીએ તો, બીજા દેહમાં ચેતના સ્થાનાંતરિત થયા પછી મને ફરીથી જીવનની ભૌતિક ધારણામાં જીવિત કરે છે. તે પણ ભગવદ્ ગીતામાં વર્ણિત છે, યમ યમ વાપી સ્મરણ ભાવ ત્યજતી અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). મૃત્યુના સમયે, જો આપણી ચેતના શુદ્ધ હશે, તો આપણું આગળનું જીવન ભૌતિક નથી, આગળનું જીવન શુદ્ધ આધ્યાત્મિક જીવન હશે. પણ જો મૃત્યુના સમયે આપણી ચેતના શુદ્ધ નથી, તો ફરીથી આપણે આ ભૌતિક દેહ લેવો પડશે. પ્રકૃતિના નિયમથી ચાલી રહેલી આ પદ્ધતિ છે."
670329 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૧૭ - સાન ફ્રાન્સિસ્કો‎