GU/670329b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વિરહ એટલે અલગ. જુદાઈ. "કા, તું ખૂબ સરસ છે, તું ખૂબ દયાળુ છે, તું ખૂબ સરસ છે. પણ હું તો અપશબ્દ છું, હું પાપથી ભરેલો છું, હું તને જોઈ શકતો નથી. તને જોવા માટે મારી પાસે યોગ્યતા નથી." તો આ રીતે , જો કોઈને કાના જુદાપણું લાગે છે, કે "કૃ, હું તને જોવા માંગુ છું, પણ હું એટલો અયોગ્ય છું કે હું તને જોઈ શકતો નથી," આ જુદાઈની લાગણી તમને કૃ ચેતનામાં સમૃદ્ધ બનાવશે.છૂટા થવાની અનુભૂતિ. એવું નથી કે "કા, મેં તમને જોયા છે. સમાપ્ત. બરાબર. હું તમને સમજી ગયો છું. સમાપ્ત. મારો બધો વ્યવસાય સમાપ્ત થયો." ના! હંમેશાં તમારા વિશે વિચારો કે "હું કાને જોવા માટે અયોગ્ય છું." તે તમને કૃ ચેતનામાં સમૃદ્ધ બનાવશે. "
670329 - ભાષણ - સાન ફ્રાન્સિસ્કો‎