GU/680312 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:11, 30 April 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ જીવનની પૂર્ણતા પોતાને સમજવા માટે છે, હું શું છું. આ શરૂઆત છે. હું શા માટે દુખી છું? આ દુખનું શું કોઈ સમાધાન છે? અને ઘણી બધી વસ્તુઓ છે. આ પ્રશ્નો થવા જોઈએ. જ્યાં સુધી કોઈ માણસ આ પ્રશ્નો સુધી જાગૃત નહીં થાય, કે "હું શું છું? હું શા માટે દુખી છું? હું ક્યાંથી આવ્યો છું, અને મારે ક્યાં જવાનું છે?" તો પછી તેને પ્રાણી સ્તર પર ગણવો જોઈએ. કારણકે પ્રાણીઓને આવા કોઈ પ્રશ્નો નથી. મનુષ્ય જીવનમાં જ આ પ્રશ્નો હોય છે."
680312 - ઈન્ટરવ્યૂ - સાન ફ્રાન્સિસ્કો‎