GU/680612 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680612SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી દરેક જીવંત પ્રાણીની પ્રાકૃતિક લાક્ષણિકતા સેવા આપવાની છે. તે કુદરતી લાક્ષણિકતા છે. આપણામાંના દરેક જે આ સભામાં બેઠા છે, કોઈ પણ એમ કહી શકશે નહીં કે "હું નોકર નથી." આપણામાંનો દરેક નોકર છે. તમે સર્વોચ્ચ માણસ, તમારા વડા પ્રધાન અથવા યુએસએ, રાષ્ટ્રપતિ, દરેક વ્યક્તિ નોકર છે.કોઈ પણ દાવો કરી શકે નહીં કે "હું નોકર નથી." તેથી, કાં તો તમે ખ્રિસ્તી છો અથવા તો તમે હિન્દુ છો, કાં તો તમે મુહમ્મદ છો, પરંતુ તમારે સેવા કરવી પડશે. એવું નથી કે કોઈ એક ક્રિશ્ચિયન છે કે હિન્દુ છે, તેથી તેણે સેવા આપી નથી. " |Vanisource:680612 - Lecture SB 07.06.01 - Montreal|680612 - ભાષણ સબ ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680611b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680611b|GU/680613 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680613}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680612SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો દરેક જીવનું પ્રાકૃતિક લક્ષણ છે સેવા આપવી. તે સ્વાભાવિક લક્ષણ છે. આપણામાંના દરેક જે આ સભામાં બેઠા છે, કોઈ પણ એમ કહી શકશે નહીં કે "હું સેવક નથી." આપણામાંનો દરેક સેવક છે. તમે સર્વોચ્ચ માણસ, તમારા વડા પ્રધાન અથવા યુએસએના રાષ્ટ્રપતિ સુધી જાઓ, દરેક વ્યક્તિ સેવક છે. તો તેથી, કોઈ પણ દાવો કરી શકે નહીં કે "હું સેવક નથી." તો તેથી, ક્યાં તો તમે ખ્રિસ્તી છો, અથવા તો તમે હિન્દુ છો, ક્યાં તો તમે મુસલમાન છો, પરંતુ તમારે સેવા કરવી પડશે. એવું નથી કે કારણકે વ્યક્તિ ખ્રિસ્તી અથવા હિન્દુ છે, તેથી તેણે સેવા નહીં કરવી પડે."|Vanisource:680612 - Lecture SB 07.06.01 - Montreal|680612 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ}}

Latest revision as of 07:06, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક જીવનું પ્રાકૃતિક લક્ષણ છે સેવા આપવી. તે સ્વાભાવિક લક્ષણ છે. આપણામાંના દરેક જે આ સભામાં બેઠા છે, કોઈ પણ એમ કહી શકશે નહીં કે "હું સેવક નથી." આપણામાંનો દરેક સેવક છે. તમે સર્વોચ્ચ માણસ, તમારા વડા પ્રધાન અથવા યુએસએના રાષ્ટ્રપતિ સુધી જાઓ, દરેક વ્યક્તિ સેવક છે. તો તેથી, કોઈ પણ દાવો કરી શકે નહીં કે "હું સેવક નથી." તો તેથી, ક્યાં તો તમે ખ્રિસ્તી છો, અથવા તો તમે હિન્દુ છો, ક્યાં તો તમે મુસલમાન છો, પરંતુ તમારે સેવા કરવી પડશે. એવું નથી કે કારણકે વ્યક્તિ ખ્રિસ્તી અથવા હિન્દુ છે, તેથી તેણે સેવા નહીં કરવી પડે."
680612 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ