GU/680612 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:06, 1 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો દરેક જીવનું પ્રાકૃતિક લક્ષણ છે સેવા આપવી. તે સ્વાભાવિક લક્ષણ છે. આપણામાંના દરેક જે આ સભામાં બેઠા છે, કોઈ પણ એમ કહી શકશે નહીં કે "હું સેવક નથી." આપણામાંનો દરેક સેવક છે. તમે સર્વોચ્ચ માણસ, તમારા વડા પ્રધાન અથવા યુએસએના રાષ્ટ્રપતિ સુધી જાઓ, દરેક વ્યક્તિ સેવક છે. તો તેથી, કોઈ પણ દાવો કરી શકે નહીં કે "હું સેવક નથી." તો તેથી, ક્યાં તો તમે ખ્રિસ્તી છો, અથવા તો તમે હિન્દુ છો, ક્યાં તો તમે મુસલમાન છો, પરંતુ તમારે સેવા કરવી પડશે. એવું નથી કે કારણકે વ્યક્તિ ખ્રિસ્તી અથવા હિન્દુ છે, તેથી તેણે સેવા નહીં કરવી પડે."
680612 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૬.૦૧ - મોંટરીયલ