GU/680626 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680626IP-MONTREAL_ND_01.mp3</mp3player>|"શારીરિક રોગોને મટાડવાની ઘણી હોસ્પિટલો છે, પરંતુ આત્માના રોગને મટાડવાની કોઈ હોસ્પિટલ નથી. તો આ કૃ ચેતના આંદોલન આત્માના રોગને મટાડવાનું છે. આત્માનો રોગ. દરેક આત્મા, દરેક વ્યક્તિ, આ શરીરને પોતાનો અથવા મનને પોતાનો તરીકે સ્વીકારવાની ભૂલ કરે છે. આ તફાવત છે. યાસ્યાત્મા-બુદ્ધિહ કુનપે ટ્રાઇ-ધાતુકે,સ એવા ગો-ખરાહ ([[:Vanisource:SB 10.84.13| સબ ૧૦.૮૪.૧૩]]).કોઈપણ જે આ શરીરને સ્વ તરીકે સ્વીકારે છે, તે કાં તો ગધેડો અથવા ગાય છે. ગેરસમજ. તેથી લોકોને રસ નથી. "|Vanisource:680626 - Lecture - Montreal|680626 - ભાષણ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680623b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલમાં અમૃત બિંદુ બોલે છે|680623b|GU/680629 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680629}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680626IP-MONTREAL_ND_01.mp3</mp3player>|"શારીરિક રોગોને મટાડવાની ઘણી હોસ્પિટલો છે, પરંતુ આત્માના રોગને મટાડવાની કોઈ હોસ્પિટલ નથી. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આત્માના રોગને મટાડવા માટે છે. આત્માનો રોગ. દરેક આત્મા, દરેક વ્યક્તિ, પોતાને શરીર અથવા મન સાથે ઓળખવાની ભૂલ કરે છે. આ તફાવત છે. યસ્યાત્મ-બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે, સ એવ ગો-ખર ([[:Vanisource:SB 10.84.13|શ્રી.ભા. ૧૦.૮૪.૧૩]]). જે પણ વ્યક્તિ પોતાને શરીર તરીકે સ્વીકારે છે, તે ક્યાં તો ગધેડો અથવા ગાય છે. ગેરસમજ. તો લોકોને રસ નથી."|Vanisource:680626 - Lecture - Montreal|680626 - ભાષણ - મોંટરીયલ}}

Latest revision as of 08:22, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શારીરિક રોગોને મટાડવાની ઘણી હોસ્પિટલો છે, પરંતુ આત્માના રોગને મટાડવાની કોઈ હોસ્પિટલ નથી. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આત્માના રોગને મટાડવા માટે છે. આત્માનો રોગ. દરેક આત્મા, દરેક વ્યક્તિ, પોતાને આ શરીર અથવા મન સાથે ઓળખવાની ભૂલ કરે છે. આ તફાવત છે. યસ્યાત્મ-બુદ્ધિ: કુણપે ત્રિ-ધાતુકે, સ એવ ગો-ખર (શ્રી.ભા. ૧૦.૮૪.૧૩). જે પણ વ્યક્તિ પોતાને શરીર તરીકે સ્વીકારે છે, તે ક્યાં તો ગધેડો અથવા ગાય છે. ગેરસમજ. તો લોકોને રસ નથી."
680626 - ભાષણ - મોંટરીયલ