GU/680709 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680709SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે, તો તેની કુદરતી લાયકાત આ જેવી હશે. પેલું શું છે? સત્યમ: તે સત્યવાદી છે. કોઈપણ સંજોગોમાં તે સાચું હશે. એક દુશ્મનને પણ તે ગુપ્ત જાહેર કરશે, "આ હકીકત છે." તે સત્યતા છે, એવું નથી કે હું ખૂબ જ સત્યવાદી છું, પરંતુ જ્યારે મારી રુચિ જોખમમાં મુકાય છે, ત્યારે હું જૂઠું બોલીશ. તે સત્યતા નથી. સત્યતાનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ સ્પષ્ટ સાચી વાત કરશે. તે સત્યતા છે. સત્ય સામા."|Vanisource:680709 - Lecture SB 07.09.10 - Montreal|680709 - ભાષણ સબ ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680706 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680706|GU/680709b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680709b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680709SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે, તો તેની સ્વાભાવિક યોગ્યતા આવી હશે. તે શું છે? સત્યમ: તે સત્યવાદી છે. કોઈપણ સંજોગોમાં તે સત્યનિષ્ઠ હશે. એક દુશ્મનને પણ તે રહસ્ય જાહેર કરશે, "આ હકીકત છે." તે સત્યતા છે, એવું નથી કે હું ખૂબ જ સત્યવાદી છું, પરંતુ જ્યારે મારો સ્વાર્થ જોખમમાં મુકાય છે, ત્યારે હું જૂઠું બોલીશ. તે સત્યતા નથી. સત્યતાનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં વ્યક્તિ સ્પષ્ટ સાચી વાત કરશે. તે સત્યતા છે. સત્ય શમ."|Vanisource:680709 - Lecture SB 07.09.10 - Montreal|680709 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ}}

Latest revision as of 08:42, 1 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો કોઈ વ્યક્તિ બ્રાહ્મણ છે, તો તેની સ્વાભાવિક યોગ્યતા આવી હશે. તે શું છે? સત્યમ: તે સત્યવાદી છે. કોઈપણ સંજોગોમાં તે સત્યનિષ્ઠ હશે. એક દુશ્મનને પણ તે રહસ્ય જાહેર કરશે, "આ હકીકત છે." તે સત્યતા છે, એવું નથી કે હું ખૂબ જ સત્યવાદી છું, પરંતુ જ્યારે મારો સ્વાર્થ જોખમમાં મુકાય છે, ત્યારે હું જૂઠું બોલીશ. તે સત્યતા નથી. સત્યતાનો અર્થ એ છે કે કોઈ પણ સંજોગોમાં વ્યક્તિ સ્પષ્ટ સાચી વાત કરશે. તે સત્યતા છે. સત્ય શમ."
680709 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૦ - મોંટરીયલ