GU/680829 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી કોઈપણ જીવંત અસ્તિત્વ કે જે આ ભૌતિક વિશ્વની અંદર છે, તેઓ અહીં બે સિદ્ધાંતો સાથે આવ્યા છે —ઈચ્છા,દ્વેષ .ઈચ્છા એટલે કે તેઓ ભૌતિક આનંદથી ખુશ રહેવા માંગે છે અને "ભગવાન શું છે? હું ભગવાન છું." આ બે વસ્તુઓ. આખો રોગ આ બે સિદ્ધાંતો પર છે - ભગવાનની સર્વોચ્ચતાને નકારી અને ભૌતિક ગોઠવણ દ્વારા ખુશ રહેવાનો પ્રયાસ કરવો. પરંતુ તે શક્ય નથી. આ ખાલી ખલેલ પહોંચાડે છે. ખાલી ખલેલ પહોંચાડવી."
680829 - ભાષણ સબ ૦૭.૦૯.૧૩-૧૪ - મોંટરીયલ