GU/680910b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં, ભારત અથવા નરક અથવા સ્વર્ગ-આ ભૌતિક વિશ્વમાં ક્યાંય પણ વેદનાઓ ભોગવી રહી છે. પરંતુ લોકો એટલા મૂર્ખ છે કે ફક્ત સરસ મોટરકાર અથવા ગગનચુંબી ઇમારત ધરાવતા, તે વિચારે છે કે "મારી બધી સમસ્યાઓ હલ થઈ ગઈ છે." તે જાણતું નથી કે "આ જીવન ફક્ત એક ફ્લેશ છે. હું શાશ્વત છું." માની લો કે અમેરિકન તરીકે જન્મેલા મને થોડી આરામદાયક પરિસ્થિતિ મળી છે. હું કેટલો સમય અમેરિકન રહીશ? કહો, પચાસ વર્ષ કે સો વર્ષ. બસ.
680910 - ભાષણ સબ ૦૬.૦૧.૦૭ - સાન ફ્રાન્સિસ્કો‎