GU/680911b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 16:54, 17 September 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0019: LinkReviser - Revise links, localize and redirect them to the de facto address)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શરણાગત થયા વગર, નિયંત્રક અને શક્તિઓને સમજવી ખૂબ જ મુશ્કેલ છે, કેવી રીતે તેઓ દરેક વસ્તુને નિયંત્રિત કરી રહ્યા છે. તુભ્યામ પ્રપન્નાય અશેષતઃ સમગ્રેણ ઉપદેક્ષ્યામી. આ સ્થિતિ છે. તમને પછીના અધ્યાયોમાં મળશે કે કૃષ્ણ કહે છે, નાહમ પ્રકાશ: સર્વસ્ય (ભ.ગી. ૭.૨૫). જેમ કે તમે કોઈ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ કરો છો, જો તમે તમારી જાતને સંસ્થાના નિયમક સિદ્ધાંતોને શરણાગત ન કરો, તો તમને સંસ્થા દ્વારા આપવામાં આવેલા જ્ઞાનનો લાભ કેવી રીતે મળી શકે?"
680911 - ભાષણ ભ.ગી. ૦૭.૦૨ - સાન ફ્રાન્સિસ્કો‎