GU/681004 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ-ભક્તિ-રસ-ભાવિતા મતીઃ.મતીઃ એટલે કે મનની સ્તિથી કે બુદ્ધિ,કે 'હું કૃષ્ણની સેવા કરીશ'.'જો તમે મનની આ પરિસ્થિતિને ક્યાં પણ ખરીદી શકો છો,તો તરત જ ખરીદો.'ત્યારે આવતો પ્રશ્ન હશે,'ઠીક છે,હું ખરીદી કરીશ.કિંમત શું છે?શું તમે જાણો છો?હા,મને ખબર છે કે કિંમત શું છે'.'કિંમત શું છે?'લૌલ્યમ,'માત્ર તમારી તીવ્ર ઈચ્છા,બસ'.લૌલ્યમ એકમ મૂલ્યમ.'આહ,તે મારા પાસે આવી શકે છે.'નહિ.ન જન્મ કોતિભિઃ સુકૃતિભિઃ લભ્યતે(ચૈ.ચ.મધ્ય ૮.70).આ આતુરતા,કેવી રીતે કૃષ્ણને પ્રેમ કરવું,તે કેટલા કેટલા જન્મો બાદ પણ પ્રાપ્ત નથી થઇ શકતું.તો જો તમને જરા પણ ચિંતા છે કે,'કેવી રીતે હું કૃષ્ણની સેવા કરી શકું છું?'તમને જાણવું જોઈએ કે તમે સૌથી ભાગ્યવાન વ્યક્તિ છો.એક ચોંટી જ,લૌલ્ય,આ ચિંતા કે,'કેવી રીતે હું કૃષ્ણની સેવા કરી શકું છું?'તે ખૂબ જ સરસ છે.ત્યારે કૃષ્ણ તમને બુદ્ધિ આપશે."
681004 - ભાષણ - સિયેટલ