GU/681014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ:તે શું છે?

વિષ્નુજન:આઈસ-ક્રીમનો ખટારો છે. પ્રભુપાદ:ઓહ,આઈસ ક્રીમ.(હાસ્ય).તમે આઈસ ક્રીમ લઉ છો?હમ્મ? વિષ્નુજન:નહિ.તે શેરીમાં ઉપર નીચે જાય છે. પ્રભુપાદ:પ્રચાર કરતા? તમાલ કૃષ્ણ:હા. પ્રભુપાદ:આઈસ ક્રીમ ન લો.તે માયા છે(હાસ્ય).'આવો,આવો,મને ભોગો.આવો,આવો,મારો ભોગ કરો'.(હસે છે)જેમજ તમે ભોગ કરો,તમે બાંધી બની જાવો છો.એટલું જ.જેમ કે મચ્છલી પકડવાનો યંત્ર.તે યંત્રને ફેંકે છે અને મચ્છલીને બોલાવે છે,'આવો,આવો,મારો ભોગ કરો.આવી જાવો,આવી જાવો,ભોગ કરો'.જેમજ - ખાવા માટે આવે છે(હાસ્ય).પૂરું થઇ ગયું.ત્યારે,(મચ્છલીનો નકલ કરતા)'તું ક્યાં જઈશ?મારા બેગમાં આવી જા.હા.હું તને તેલમાં પકાવીશ'તમે જુઓ છો?તો આ બધા વસ્તુઓ શ્રીમદ ભાગવતમમાં સમજાવેલા છે.માછલી તેનું જીવન ખાવા દ્વારા,જિહવા દ્વારા ગુમાવી દે છે.

681014 - ભાષણ BG 02.19-25 - સિયેટલ