GU/681018 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 12:23, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ગોવિંદમ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, મૂળ વ્યક્તિ, ની પૂજા કરીએ છીએ. તો આ ધ્વનિ, ગોવિંદમ આદિ પુરૂષમ તમ અહમ ભજામી, તેમની પાસે પહોંચે છે. તેઓ સાંભળે છે. તમે એમ ન કહી શકો કે તેઓ સાંભળતા નથી. શું તમે કહી શકો? ના. વિશેષ કરીને આ વૈજ્ઞાનિક યુગમાં, જ્યારે ટેલિવિઝન, રેડિયો સંદેશ હજારો, હજારો મીલ સુધી પ્રસારિત થાય છે, અને તમે સાંભળી શકો છો, તો તમે કેમ...? કેમ કૃષ્ણ તમારી પ્રાર્થનાને, શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થનાને, સાંભળી ન શકે? તમે તે કેવી રીતે કહી શકો? કોઈ પણ તેને નકારી ન શકે."
681018 - ભાષણ - સિયેટલ