GU/681113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હરિ હરિ બિફલે જનમા ગૌનાઈનો : "મારા પ્રિય પ્રભુ, મેં મારા જીવનને નકામી રીતે બગાડ્યું છે." બિફાલનો અર્થ નકામું છે, અને જનમામનો અર્થ જન્મ છે, અને ગોઈનુનો અર્થ "હું પસાર થઈ ગયો છું." તે એક સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, કેમ કે આપણામાંના દરેક આપણું જીવન ખાલી બગાડે છે. તેઓ જાણતા નથી કે તેઓ તેમનું જીવન બગાડે છે. તેઓ વિચારી રહ્યા છે કે "મને ખૂબ સરસ એપાર્ટમેન્ટ, ખૂબ સરસ કાર, ખૂબ સરસ પત્ની, ખૂબ સરસ આવક, ખૂબ સરસ સામાજિક સ્થિતિ મળી છે." બહુ બધી વસ્તુ. આ ભૌતિક આકર્ષણ છે. "
681113 - ભાષણ - લોસ એંજલિસ