GU/681125b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 17:01, 29 November 2023 by VrindavanP (talk | contribs) (Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎ Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://vanipedia.s3.amazonaws.com/Nectar+Drops/681125BG-LOS_ANGELES_02.mp3</mp3player>|જો તમે શુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
જો તમે શુદ્ધ ભક્ત ને અનુસરો છો તમે પણ એક શુદ્ધ ભક્ત છો. આપણે કદાચ પુરેપુરા શુદ્ધ ન બની શકીએ કારણકે આપણે આપણી જાત ને બદ્ધ જીવન માંથી બહાર લાવી રહ્યા છીએ. પણ જો આપણે સખ્તાઈથી શુદ્ધ ભક્ત ને અનુસરીએ તો આપણે પણ શુદ્ધ ભક્ત છીએ. અત્યાર સુધી આપણે જે કર્યું છે એ શુદ્ધ છે. શુદ્ધ ભક્ત નો મતલબ એ નથી કે વ્યક્તિ એ તરતજ સો ટકા શુદ્ધ થઇ જવું જોઈએ. પરંતુ જો તે સિદ્ધાંત ને વળગી રહે કે "અમે શુદ્ધ ભક્ત ને અનુસરીશું " . તો તેની ક્રિયાઓ....તો તે પણ શુદ્ધ ભક્ત જેટલો જ શુદ્ધ છે. આ હું મારી પોતાની સમજૂતી નથી આપી રહ્યો. આ શ્રીમદ્ ભાવગવતમ ની સમજૂતી છે. મહાજનો યેન ગતઃ સ પંથ: (ચૈતન્ય ચરિતામૃત ૧૭.૧૮૬)

681125 - ભાષણ BG 02.01-10 - લોસ એંજલિસ