GU/681127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681127BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેથી જે બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુન્યવી સ્થિતિ ફક્ત ભ્રાંતિ છે ... "હું" અને "મારું," ના સિદ્ધાંતના આધારે, મેં જે વિચાર કર્યા છે, તે બધા ભ્રાંતિ છે. તેથી એક, જ્યારે કોઈ ભ્રમણામાંથી બહાર આવવા માટે બુદ્ધિશાળી હોય છે, ત્યારે તે આધ્યાત્મિક સ્વામીને શરણે જાય છે. અર્જુન દ્વારા તે દાખલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છે ... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરતો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાત મારા પ્રશ્નનો હલ નહીં કરે." અને તેણે કૃષ્ણ પસંદ કર્યું ...ઓછામાં ઓછું, તેણે જાણવું જોઈએ. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણ સ્વીકાર્ય છે ... "જોકે તે મારા મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા છે." |Vanisource:681127 - Lecture BG 02.08-12 - Los Angeles|681127 - ભાષણ બિગ ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681125|GU/681127b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681127b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681127BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુન્યવી સ્થિતિ ફક્ત ભ્રમ છે... "હું" અને "મારું," ના સિદ્ધાંતના આધારે, મેં જે પણ વિચારોનું નિર્માણ કર્યું છે, તે બધો જ ભ્રમ છે. તો વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ ભ્રમમાંથી બહાર આવવા માટે બુદ્ધિશાળી બને છે, ત્યારે તે આધ્યાત્મિક ગુરુને શરણે જાય છે. અર્જુન દ્વારા તે દાખલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ દ્વિધામાં હોય છે... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરી રહ્યો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાત મારા પ્રશ્નનો હલ નહીં કરે." અને તેણેને કૃષ્ણને સ્વીકાર્યા... કારણકે તે કૃષ્ણનું મૂલ્ય જાણતો હતો. ઓછામાં ઓછું, તેણે જાણી લીધા હશે. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણને સ્વીકારવામાં આવે છે... "જોકે તેઓ મારા મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારવામાં આવે છે."|Vanisource:681127 - Lecture BG 02.08-12 - Los Angeles|681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ}}

Latest revision as of 23:54, 5 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો જે વ્યક્તિ બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુન્યવી સ્થિતિ ફક્ત ભ્રમ છે... "હું" અને "મારું," ના સિદ્ધાંતના આધારે, મેં જે પણ વિચારોનું નિર્માણ કર્યું છે, તે બધો જ ભ્રમ છે. તો વ્યક્તિ, જ્યારે કોઈ વ્યક્તિ ભ્રમમાંથી બહાર આવવા માટે બુદ્ધિશાળી બને છે, ત્યારે તે આધ્યાત્મિક ગુરુને શરણે જાય છે. અર્જુન દ્વારા તે જ દાખલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ દ્વિધામાં હોય છે... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરી રહ્યો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાત મારા પ્રશ્નનો હલ નહીં કરે." અને તેણેને કૃષ્ણને સ્વીકાર્યા... કારણકે તે કૃષ્ણનું મૂલ્ય જાણતો હતો. ઓછામાં ઓછું, તેણે જાણી લીધા હશે. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણને સ્વીકારવામાં આવે છે... "જોકે તેઓ મારા મિત્રની ભૂમિકા ભજવી રહ્યા છે, પરંતુ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકારવામાં આવે છે."
681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ