GU/681127 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેથી જે બુદ્ધિશાળી છે, જો તે સમજી શકે કે આ દુન્યવી સ્થિતિ ફક્ત ભ્રાંતિ છે ... "હું" અને "મારું," ના સિદ્ધાંતના આધારે, મેં જે વિચાર કર્યા છે, તે બધા ભ્રાંતિ છે. તેથી એક, જ્યારે કોઈ ભ્રમણામાંથી બહાર આવવા માટે બુદ્ધિશાળી હોય છે, ત્યારે તે આધ્યાત્મિક સ્વામીને શરણે જાય છે. અર્જુન દ્વારા તે દાખલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો છે ... તે કૃષ્ણ સાથે મિત્ર તરીકે વાત કરતો હતો, પણ તેણે જોયું કે "આ મૈત્રીપૂર્ણ વાત મારા પ્રશ્નનો હલ નહીં કરે." અને તેણે કૃષ્ણ પસંદ કર્યું ...ઓછામાં ઓછું, તેણે જાણવું જોઈએ. તે મિત્ર છે. અને તે જાણે છે કે કૃષ્ણ સ્વીકાર્ય છે ... "જોકે તે મારા મિત્ર તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે, પરંતુ મહાન અધિકારીઓ દ્વારા કૃષ્ણને સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે સ્વીકારવામાં આવ્યા છે."
681127 - ભાષણ બિગ ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ